________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૈત્યવંદન
શ્રી પાર્જિન દેશ ભવનું ચૈત્યવંદ્યન
મરુભૂતિ ને કમઠ વિપ્ર,: પહેલે ભવ કહીએ, આજે ગજ કુટઅહિ, ત્રીજે ભવ લહીએ. ૧ અહંમ કહ્યું પાંચમી નરક, કિરણવેગ ખગને જાણું; મહેારંગ સ ચેાથે ભવે, અચ્યુત સુર મન આણું. ૨ છઠ્ઠી નરક પાંચમે ભવે, છઠ્ઠ રાય વજ્રનાભ; ચંડાળ કુળે કમઠજનિત, મધ્ય ત્રૈવેયકે લાભ. લલિતાંગ દેવ સાતમે ભવે, સાતમી નરકે લાગ;
'
કનકબાહુ ચક્રી થયા, કમઃ સિંહના માગ. પ્રાણત કલ્પ ચેાથી નરક, પાર્શ્વનાથ ભવ દશમે; મઠ થયેા તાપસ વળી, અન્ય તીથી બહુ પ્રણમે. ૫ દીક્ષા લઇ સુતે ગયા, પાર્શ્વનાથ જિન દેવ; પદ્મવિજય સુપસાલે, જિત પ્રણમે નિતરેવ. ૬ શ્રી પુ’ડરીકસ્વામીનું ચૈત્યવંદન
ઋષભદેવના પ્રથમ પટ્ટધર, પુંડરીક ગણધર નામ; દીક્ષા લીધી પ્રભુજી કને, સાધ્યું ઇચ્છિત કામ. ૧ ઋષભદેવના પાત્ર ને, ભરત પિતા છે જેના; મુક્તિરમણી મેળવી, હણી કમની સેના. ૨
૧ કુકુટ જાતિના સર્પ. ૨ વિદ્યાધર.
For Private And Personal Use Only