________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૨૪ :
છે કુશળક્ષેમ જો ! સ૦ ૧૫
કુંવર ડસાવ્યા વનમાં કા' લેવા જતાં, સ્વામી ! હવે શું પૂછે પ્રભુ! હવે તે દુઃખની હદ આવી રહી, શિરપે ઊગવા ખાકી છે. હવે તૃણ જે; દુઃખ લખ્યું હશે કેટલું આપણા રંભાળમાં ? નાથ ! હવે તે માગું છું હું મરણુ ો. સ૦ ૧૬ ગભરાયા નૃપ રાણીની વાતને સાંભળી, ધીરજ ધારી કર્યુ. હૃદય કઠિન જો; સહન કરીશ હું જેટલુ દુઃખ આવશે,
પણ સૂર્યવંશી થાશે નહિ કદી દીન જો. સ૦ ૧૭ આટલું મેલી પ્રેમનું બંધન તેાડીને, સુખ ફેરવીને માગ્યે મૃતકનું વસ્ત્ર જો; રાયની સમસ્યા સુતારા સમજી નહિ, ફરી ફરી નૃપના હાથમાં દે છે પુત્ર જે. સ૦ ૧૮ દે પુત્રના શબનુ કામ નથી હવે માહરે, ત્યારે શું કહો છે. એટલે થઇ સન્મુખ જો; લજ્જા મૂકી અશ્રુથી નેત્રા ભરી નૃપે, માગ્યું. અંબર મૃતકનુ કરી ઉન્મુખ જે. સ૦ ૧૯ એટલામાં તે। દેવે વૃષ્ટિ કરી પુષ્પની, સત્યવાદી તમા જય પામે મહારાજ ો; કસાટી કીધી દુ:ખમાં નાખી આપને, ક્ષમા કરી તે સત્ત્વતા શિરતાજ ો. સ
૧ લાકડા. ૨ કપાળ ( નસીબ ).
For Private And Personal Use Only
૨૦