________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
? સઝા છે ૮
૦ %8. શ્રી હરિશ્ચંદ્ર નૃપની સઝાય
શ્રી ગુરુપદપંકજ નમી, સમરી શારદા માય; સત્યવાદી હરિશ્ચંદ્રની. ઉત્તમ કહું સઝાય.
સવશિરોમણિ હરિશ્ચંદ્ર પૃથ્વીપતિ, નગરી અયોધ્યા જેની સ્વર્ગ સમાન છે; સુરગુરુ સમ વસુભૂતિ મંત્રી જેહને, રાણી સુતારા ને કુમાર દેવ સમાન છે. સ૧ અવસર જાણું સુરપતિ એક દિન ઉચ્ચરે, હરિશ્ચંદ્રના ગુણ દેવને કરે જાણુ જે; પ્રાણ જતાં પણ સત્યપણું છોડે નહિ, મનુષ્ય છતાં પણ કેટલા કર વખાણ જે? સત્ર ૨ સ્વામીવચને શ્રદ્ધા નહિં બે દેવને, તેણે વિકુવ્ય તાપસે પુરની બાહ્ય જે; સુવર થઈને નાશ કર્યો આરામને, પાર કરતે ગયે તાપસ પુરમાંહ્ય જે. સ. ૩ સાંભળી નૃપતિ ચાલ્યો તાપસ આશ્રમે, હાથમાં લઈને ખેંચ્યું તાણું તીર જે;
૧ બૃહસ્પતિ. ૨ નગર. ૩ બગીચે.
For Private And Personal Use Only