________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૦ : હાંરે જિનવચને દ્રઢતા વાળી, હાં રે બુદ્ધિવત મહાભાગ્યશાળી; હાં રે જ્ઞાનવત ગરી ગુણવાળી રે. સતી ૧૭. હાં રે દીક્ષા ગ્ય વચ્ચે બેએ લીધી, હાં રે રાજ્યપદવી પુત્રને દીધી; હાં રે સર્વે સુખ ને તજી ઋદ્ધિ રે. સતી. ૧૮. હાં રે પ્રાંતે પ્રીતે અણુશન કરી, હાં રે સમાધિમાં સાથે મરી; હાં રે પહોંચ્યા દપતી દેવલેકમેઝારીરે. ૧૯ હાંરે સુણે સજજન સી નર નારી, હાં રે ઊઠી સવારે નામ લે ધારી; હાં રે કલાવતી લ્યાણું નારી. સતી. ૨૦.
For Private And Personal Use Only