________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) જ ક૫ સવારે દીક્ષા કેવળને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે આ ૭ | તપ ગચ્છ ઈસર સિંહસૂરિશ્વર, કેરા શિષ્ય વડેરા એ સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂરવિજય ગંભીરા ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રો શુભવિજય સવાયા | પંડિત વીરવિજય તસ શિષ્ય, જિન જન્મમહોત્સવ ગાયા છે આઇ | ૮ . ઉત્કૃષ્ટા એકશને સિત્તરહ, સંપ્રતિ વિચરે વીશ ! અતીત અનાગત કાલે અનંતા, તીર્થકર જગદીશ . સાધારણ એ કલશ જે ગા વે, શ્રી શુભવીર સવાઈ . મંગલલીલા સુખભર પા વે, ઘર ઘર હર્ષ વધાઈ | આતમ૦ ૯.
(કુલ કેશસ્વાળા ચોખાથી વધાવવા.) પછી સીંહાસનમાંથી પ્રભુજી તથા સિદ્ધચક્રજી ને લઈ ચેખા પાણીથી પખાળ કરી ત્રણું અંગ લુહણાં કરી કેશર (ચંદન) થી પુજા કરી કુલ ચડા વવાં અને સીંહાસન મધેની કેબીમાંથી પાણી કાઢી નાંખી ઘેાઈ સાફ કરી ફરી કેડરના સ્વસ્તિક કરી પધરાવવા, આરતી મંગળદિવો પ્રગટી બંનેને નાડાછડી બાંધી એક રકાબીમાં મુકી કંકુના છાંટા
For Private And Personal Use Only