________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
અસુરની દશ ઇંદ્રાણી નાગની, બાર કરે કલ્લોલ આ ॥ ૩ ॥ જ્યેાતિષ વ્યંતર ઇંદ્રની ચઉ ચઉ, પર્ષ દા ત્રણના એકા ॥ કટકપતિ અંગરક્ષક કેરા, એક એક સુવિવેકા ॥ પરચૂરણ સુરના એક છેલ્લા, એ અઢીશે અભિષેકે ॥ ઇશાનઇંદ્ર કહે મુજ આપે, પ્રભુને ક્ષણ આંત૨ેકા | આ॰ | ૪ | તવ તસ ખાલે વિ અરિહાને, સાહમપતિ મનર ંગે – વૃષભરૂપ કરિ શ્રૃંગ જલે ભરી, ન્હવણ કરે પ્રભુ અંગે !! (બધા જળ ના અભિષેક કરવા ) પુષ્પાદિક પૃષ્ઠને છાંટે, કાર કેસર રંગરાલે । મંગલદીવા આરતી કરતાં, સુરવર જય જય બેલે ॥ આ૦ પપ્પા ભરી ભુજંગલ તાલ બાવત, વળિયા જિન કર ધારી || જનની ઘર માતાને સાંપી, એણિપરે વચન ઉચ્ચારી પુત્ર તમારા સ્વામી હુમારા, અમે સેવક સાધાર ॥ પંચ ધાવ રભાદિક થાપિ, પ્રભુ ખેલાવણહાર ॥ આ॰ ॥ ૬ ॥ ખત્રીશ કેાડિ કનક મણિ માણિક, વજ્રની વૃષ્ટિ કરાવે (ફુલ કેસરવાળા ચેાખા, નાડાછડી વિગેરે પ્રભુજી સન્મુખ ઉછાળવું) પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નદીશ્વર જાવે ॥ કરિય અડ્ડાઇ આત્સવ દેવા, નિજ નિ
For Private And Personal Use Only