________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૯)
તરતાં ચૌદ સુપન દેખે ૪ ||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ઢાળ | સ્વમાની 11
જ
પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઈડી; ત્રીજે કેસરીસિ’હું, ચેાથે લક્ષ્મી અબીહુ ॥ ૧ ॥ પાંચમે ફુલની માળા, છઠ્ઠું ચદ્રવિશાલા; રવિ રાતા હેટા, પૂર્ણ કલશ નહિ છેટે ॥ ૨ ॥ દશમે પદ્મસ રાવર, અગિઆરમે રત્નાગર, ભુવન વિમાન રત્ન ગંજી, અગ્નિ શિખા ધૂમ વર્લ્ડ ॥ ૩ ॥ સ્વમ લઇ જ ઇ રાયને ભાસે, રાજા અર્થે પ્રકારો; પુત્ર તિર્થંકર ત્રિભુવન નમશે, સકલ મનોરથ લરો ॥ ૪ ॥ | વસ્તુ છે.
અવધનાણે અવધિનાણે, ઉપન્યા જિનરાજ || જગત જસપરમાણુઆ,વિસ્તયા વિશ્વઋતુસુખકાર મિથ્યાત્વ તારા નિર્બળા, ધર્મ ઉદય પરભાત ॥ સુંદર માતા પણ આણુ દિયાં, જાગતી ધર્મવિધાન | જાણતી જગતિલક સમેા, હારો પુત્ર પ્રધાન ॥૧॥
।ઢાહા!
શુભ લગ્ને જિન જનમિયા, નારકીમાં સુખ જચેાત II સુખ પામ્યા ત્રિભુવન જતા, હુઆ જગત ઉઘાત ।।!
For Private And Personal Use Only