________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| કુસુમાંજલી ઢાળ | અપછર મંડળ ગીત ઉચ્ચારા, શ્રી શુભવીર વિજય જયકારા કુસુમાંજલિ મહેલે સર્વજિમુંદા
(ફુલ ચઢાવવું. ૭) ઇતિ શ્રી કુસુમાંજલયા
છે અથ કલશ છે દોહા ! સયલ જિસેસર પાય નમિ, કલ્યાણક વિધિ તાસ છે વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પુગે આશin 1 .
| ઢાળ છે એક દિન અચિરા હુલાવતી એ દેશી | સમકિત ગુણ ઠાણે પરિણમ્યા, વલી ત્રતધર સં ચમ સુખ રમ્યા વીશ થાનક વિધિયે તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી ૧ . જે હવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરૂં શાસનરસી શુચિ રસ ઢલતે તિહાં બાંધતાં, તીર્થંકર નામ નિકાચતા રા સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવને ભવ કરી; ચવિ પન્નર ક્ષેત્રે અવતરે, મધ્ય ખંડે પણ રા જવી કુલે ૩ પટરાણી કુખે ગુણ નિલે, જેમ મા ન સરોવર હંસલે સુખ શય્યાયે રજની શું ,
For Private And Personal Use Only