________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૫ )
ભાઈ અમથાલાલ, મણીલાલ, ચંદુલાલ, ચીમનલાલ તથા
પેાપટલાલને ધમ લાભ
ॐ अर्ह महावीर शान्तिः ३
ॐ नमेऽर्हते
મુ. પ્રાંતીજ. લેખક બુદ્ધિસાગર,
શ્રી મહેસાણા મધ્યે શ્રદ્ધાળુ દયાળુ દેવગુરૂ ભક્તિકારક પુણ્ય પ્રભાવક વિનયવંત સુશ્રાવક ભાંખરીઆ મેાહનલાલ નગીનદાસ તથા ભાઇ ચંદુલાલ, ચીમનલાલ તથા શિષ્ય પાપટલાલ નગીનદાસ ચેાગ્ય ધમ લાભ.
વિ. કે તમારા પત્ર પહોંચ્યા. સર્વે બીના જાણી છે. તમાને ધ્યાન ધરવાની રીત વિજાપુરમાં ગામની બહાર ઈદ્વેગાની જગામાં તથા જ્ઞાન મદીરમાં પેથાપુર રૂદન ચાતરે અને મહેસાણામાં હેડકવાટરની પાછલ તથા મહુડીમાં કાટારકજીનાં કાતરા તથા ત્યાંના ઉપાશ્રયમાં જણાવી હતી તે પ્રમાણે ધ્યાન ધરતા હશે અને તે ક્રિયા ચાલુ રાખશે. કે જેથી આત્માનું શ્રેય થાય. ધ્યાન ધરતી વખતે પેાતાનું નામ તથા જાત તથા લીંગ તથા આકૃતિ ભુલી જવી. સર્વે શુભાશુભ વિચાર આવતા અંધ કરવા હું' આત્મા છું એવા વિચાર દ્રઢ કરવા. આન ંદ અને જ્ઞાન તેજ મારૂ રૂપ છે એવા વિચારમાં લીન થઇ ખીજા વિચારાને હઠાવી દેવા અને પેાતાના સ્વરૂપની યાદી કરવી. દુનીયા સાથે હું કાઇ પણ સંમધવાળા નથી. આજ સુધી કલ્પાએલા સ સબંધ ભ્રાંતિ રૂપ છે. એવા દ્રઢ નિશ્ચય કરી નાખવા પેાતાનુ નામ અને રૂપ ત્રીજા પુરૂષની પેઠે જોવુ. સમાં હું સાક્ષી રૂપ છું: નામ અને મેહના રૂપના વિકલ્પ ન થવા જોઇએકીતી અને અપકીતી મરી જવી જોઇએ. પેાતાના રૂપે જે મહારથી માન્યા હાય તે રૂપે મરી જવુ આત્માના સ્વરૂપમાં લીન થઇ જવું, શયતાનને મનમાં પેસવા ના દેવા. એક કલાક અગર બે કલાક એવી
For Private And Personal Use Only