________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
મુ. વિજાપુર. લે. બુદ્ધિસાગર, શ્રી મુંબાઈ તત્ર સુશ્રાવક શા. વીરચંદભાઈ કૃણાજી તથા ચંદુલાલ બાબુ ભેગીલાલ શાંતિલાલ તથા માધવજી અમથાજી પિપટ વગેરે પ્ય ધર્મલાભ.
કેન્ફરન્સ વગેરે તરફ જઈ પાછા આવ્યા હશો.માધવલાલ છાપરામાંથી સંઘ કાઢવા લખે છે પણ લેગથી સઘની શોભા આવનાર નથી તથા કેશરીયાજીના માર્ગે કવૈરન્ટાઈન છે તે જણાવશે. પેપટ આવ્યું હશે મારી તરફ આવશે તો બોધ આપીશ. હાલમાં વિજાપુર ની આસપાસના ગામમાં પલંગની સ્વારી આવી ધમધોકાર ધમાધમ શરૂ કરી છે. વિજાપુરમાં ઉદરગાંઠ પણ છે. તેમજ તારંગજી તરફ પણ ગરબડ હોવાથી છેવટે અહીં રહેવા વિચાર કર્યો છે. વિજાપુરમાં દશ પંદર કેસ થયા પણ સુધરી ગયા છે. હજી ગામને એક પણ કેસ બગડ નથી. હજી શાંતિ જેવું છે પણ ઉંદરનું પતન શરૂ છે. જ્ઞાન ધ્યાનની સમાધિમાં આનંદમય જીવન વીતે છે. છાપવાનાં પુસ્તકે બંધ છે. હાલ પત્રવ્યવહારની પ્રવૃત્તિ પ્રાયઃ મંદ થઈ ગઈ છે. સર્વે સાધુઓને ગાભ્યાસ ચાલે છે. માણસાના શ્રાવકો
કેગના હુકમથી બહાર નીકળી ગયા છે. ધર્મ સાધન કરશે ધર્મ કાર્ય લખશે. ૩ૐ શાનિત રૂઃ પત્ર લખતા રહેશે.
ભાઈ ચંદુલાલને માલુમ કે ચિત્રમયજગતના અંકો આવતા નથી બને તે બંદોબસ્ત કરશો.
મુકામ વિજાપુર
લેખક બુદ્ધિસાગર શ્રી મુંબાઈ તત્ર સુશ્રાવક વીરચંદભાઈ કૃણાજી ગ્ય ધર્મલાભ.
વિ. તમારે પત્ર મળે. માણેક બેનના મરણથી સાધુઓને અને સાધ્વીઓને તેની પૂર્ણ બેટ પડી છે તે સંબંધી જેટલી તેની
For Private And Personal Use Only