________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) બાળજીવની યાચના છે. સંવત ૧૯૫૮ ના ભાદરવા સુદ ૫. દા. બાળસેવક રતનચંદના યથાયોગ્ય મન વચન કાયાના ત્રિકરણ યોગે એક હઝાર ને આઠવાર વંદના અવધારશોજી. ને આ બાળજીવને અલપ વંદના લખતાં જે જે અશુદ્ધ લખાયું હશે તથા અવિનય થયો હોય તે મારી મૂઢતાનું કારણ જાણી ક્ષમા કરશોજી.
એજ વિનતી દા. રતનચં.
આ બાળજીવથી વંદના કરતાં જે કાંઈ અવિનય થયો હશે તેની ક્ષમા યાચુ છું. તે આપ કૃપાળુ સ્વીકારશોજી ને વંદના ૧૦૦૮ અવધારશે. ને જે સમયે દર્શનને તથા ઉપદેશને લાભ થશે તે સમયને કૃતાર્થ માનીશું. એજ વિનંતી દા. જવેર.
મુરબી ધમૅનેહિ શ્રી મોહનલાલભાઈ હીંમચંદભાઈને વિનંતી કે બાપ આ પત્ર સગર સાહેબની સેવામાં પ્રકાશ કરાવશે. એજ વિનંતી.
મુ. પાદરા, છે. યુદ્ધતા. श्रीयुत महाशय भक्तहृदय प्राणलाल बक्षी योग्य धर्मलाभ.
वि. आपका हृदयोद्गारकी कविता पढ कर बहुत आनन्द દુવા,
कोइ बखत पादराकरको साथ मिलने की जरूर पूर्ण करनी. शुद्धात्मसागरे स्नानं कर्तव्य पूर्ण रागतः यत्रनिमजनाञ्चित्त शुद्धिः शीघ्रं प्रजायते || भक्तानां भक्तिरूपोऽस्ति ज्ञानरूपोऽस्ति वेतृणाम् योगिनां कर्मरूपोऽस्ति शुद्धात्मैव हृदि स्थितः ॥ शुद्धात्मनः प्रकाशेन पिण्डब्रह्माण्डदर्शनम् भाषितं प्राणलाभार्थ बुद्धिसागरसारिणा ।।
For Private And Personal Use Only