________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
એક કવિએ લખ્યું છે કે જેવું હૃદયમાં હોય તેવું લખાય ! આ મહા કવિના શબ્દને અનુભવતાં માલુમ પડે છે કે, પૂજ્ય ધર્મગુરૂ શ્રીનું હૃદય જ્ઞાનથી ભરપૂર છે. જ્ઞાનધ્યાનમાં તેમની ઉચ્ચ દશા છે તે તેમનાં કવના કહી આવે છે. અન્તરની સાનધ્યાનની ઉચ્ચ કોટીના લીધે બાહ્યનુ વ્યવહાર ચારિત્ર પણ ઉત્તમ વૈરાગ ત્યાગને અને પરોપકારને સૂચવે છે.
તેઓ શ્રી અધ્યાત્મ ચેાગમાં ઉંડા ઉતર્યા છે પણ તેથી ઉપદેશાદિ કાર્યમાંથી નિવૃત્ત થયા નથી તેથી પણ સિદ્ધ થાય છે કે જૈન ધર્માદ્ધાર કરવા માટે તેમની રગેારગમાં તથા હાડોહાડમાં ધર્મની ભાવના ચાલમજીઠના રંગની પેઠે પરિણમી છે.
વ્યવહાર નયના ગ્રન્થા લખતાં તેમાં તેની મુખ્યતા જણાવે છે અને અધ્યાત્મના ગ્રંથ લખતાં તેમાં તેની મુખ્યતા જણાવે છે. એમનાં પુસ્તકાથી સ્યાદ્વાદ ધમની સિદ્ધિ થાય છે. સિદ્ધાં તાનુસાર જ ગ્રન્થ લખે છે તેથી તેમનાં વાક્ય અક્ષરશઃ જિનાજ્ઞાની પેઠે આરાધક છે. સદ્ગુરૂ શ્રી હાલના કાળમાં તથા પૂર્વના અનેક કુપથ છે તેમાંથી ખચવાને માટે દ્રશ્ય, ક્ષેત્ર, કાળ,ભાવ, જોઈ ઉપદેશ આપે છે. આ ગ્રંથમાં અધ્યાત્મની મુખ્યતા છે તેમ ની. તિના વર્તન માટે પણ ખાસ દિગ્દર્શન સ્પષ્ટ કર્યું છે. સૂક્ષ્મદ્રષ્ટિથી ઉંના ઉતરી જોતાં આ ગ્રન્થમાં અપૂર્વ રહસ્યભર્યું છે એમ સ્પષ્ટ સમજાય છે. ખરેખર આ ગ્રંથ વાંચનાર શ્રદ્ધા વડે આત્માની ઉચ્ચ દશા કરી પરમાત્મપદના અધિકારી થશે જ.
પૂજ્ય ગુરૂશ્રીના ગ્રંથાથી અનેક જનેા સનાતનઃ જૈનધર્મની સત્ય પરંપરામાં સ્થિર રહે છે. વ્યવહાર તે નિશ્ચયનય સંબંધ વિશિષ્ટ તેમને ગ્રન્થ છે. પ્રત્યેક મનુષ્યેાના જીવનના મુખ્ય ઉદ્દેશ આત્માનુ અનંત સુખ પ્રાપ્ત કરવું. આત્મા અને પરમાત્માનું જ્ઞાન કરવું. તે જ આ ગ્રંથમાં દાબ્યા છે. સિદ્ધાંતાનુસારે જમાનાને અનુસરી ભવ્ય જીવાને જૈન ધર્મમાં સ્થિર કરી સહુ જ નિત્ય
For Private And Personal Use Only