________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
( ૭ )
<
પૂજ્યગુરૂશ્રીએ પ્રથમ લેકમાં પરમાત્મા’િ નુ' વિવે. ચન કરી સ્પષ્ટસ્વરૂપ સમજાવ્યું છે, પરમજ્યંતિ 'શબ્દનુ વર્ણન કરતાં કેવલજ્ઞાનની સિદ્ધિ કરી ખતાવી છે, કેવલજ્ઞાનવિના પરમાત્મા કોઈ હોઈ શકે નહિ, જિનેશ્વર કેવલજ્ઞાનમય છે એમ અનેક આગમાના પાઠ આપી કેવલજ્ઞાનની વિપરીત વ્યાખ્યાને મૂળમાંથી ઉખેડી નાંખી છે, આગળ ઉપર આત્માને કમ લાગે છે અને તેનો નાશ થાય છે તે અનેક પ્રમાણેાથી અને યુક્તિ ચેાથી સિદ્ધ કરી આપ્યુ છે. શ્રી આન ધનજીનાં ધર્મનાથાદિનાં છ સ્તવનાનુ' અત્ર વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યુ છે. તેમાં અધ્યાત્મજ્ઞાન સંબધી પોતાના અપૂર્વ અનુભવ સિદ્ધાંતાનુસાર દશાન્યા છે. તે સ્તવના વાંચવાથી અત્યંત હિત થવાને! સંભવ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મધ્યાનના અપાયપાયાનું વિવેચન કરતાં રાગ, દ્વેષ, ક્રાય, માન, માયા, લાલ, આદિ દુર્ગુણાને અપાયમાં ગણી સત્યપાત્ર ઠરાવી તે અપાયાના નાશ થવા એવા તા અનુભવથી ઉપદેશ આપેલા છે કે તેવી "શૈલી વાંચીને માધ્યસ્થ પુરૂષોના હૃદયમાં શાંતિની ઉંડી અસર થયા વિના રહેજ નહીં.
અક્ષર
'
પૂજ્ય ધર્મગુરૂએ, પોતાના અધ્યાત્મજ્ઞાનના ઉભા દેહરૂપ ગ્રંન્થમાં કાઢીને અત્યંત ઉપકાર કર્યેા છે, યેાગપ્રદીપ, આત્માનુશાસન ” અને ‘ સામ્યશતકગ્રન્થા ' ને અમદાવાદ ઠંડેલાના ઉપાશ્રયમાંથી કઢાવી શુદ્ધ કરી ગુર્જરભાષામાં ભાવાર્થની પણ દિશા દેખાડી માટેા ઉપકાર કર્યેા છે તે કોઇ રીતે ભૂલાય તેમ નથી. છેલ્લીવાર ‘ પરમાત્માતિ’ નામને પણ આ ઉપાદૈયાયજીના ગ્રન્થ દાખલ કરી પ્રાચીન ગ્રન્થાના ઉદ્ધારની પણ દિશા દેખાડી આપી છે.
'
પૂજ્ય ધર્મગુરૂ, અધ્યાત્મજ્ઞાન, ચેાગજ્ઞાન અને દ્રવ્યાનુયોગમાં અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિથી ઉતર્યા છે માટે તે વિષયના પૂયને આચાર્ય કહીએ, ફીલસાફર કહીએતા તે જમાનાને અનુસરી ચેાગ્ય જ છે.
For Private And Personal Use Only