________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ लओ, भावओ, दव्वओणं ओहिन्नाणी जहन्नेणं अणंताई रुवि दव्वाइं जाणइ पासइ-उकोसेणं सव्वरुवि दवाई जाणइ पासइ, खित्तओणं ओहिन्नाणी जहन्नेणं अंगुलस्स असंखेजभागं उकोसेणं असंखिज्जाइं अलोए लोयप्पमाणमित्ताई खंडाई जाणइ पासइ, कालओणं ओहिनाणी जहन्नेणं आवलियाए असंखिज्ज भागं उकोसेणं असंखिज्जाओ उस्सप्पिणी अवसप्पिणी अतीयंच अणागयंच कालं जाणइ पासइ, भाव ओणं ओहिन्नाणी जहन्नेणं वि अणते भावे जाणइ पासइ, उक्कोसेणं वि अणते भावे जाणइ पासइ, सव्व भावाणं अणंतभागं,
ભાવાર્થ-અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્યપણે અનંતરૂપી દ્રવ્યને જાણે અને દેખે અને ઉત્કૃષ્ટપણે સર્વરૂપી દ્રવ્યને જાણે દેખે. ક્ષેત્રથકી અવધિજ્ઞાની અંગુલને અસંખ્યાતમ ભાગ જાણે અને દેખે અને ઉત્કષ્ટપણે અલકાકાશમાં લોક પ્રમાણે અસંખ્યાતા ખંડને જાણે દેખે. અલકાકાશમાંરૂપી દ્રવ્ય નથી પણ અત્ર અવ. વિજ્ઞાનનું સામર્થ્ય જણાવ્યું છે. કાલથકી અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાને અસંખ્યાત ભાગ જાણે દેખે. અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતઉત્સપિણું અવસર્જિપણ સુધી અતીત અનાગતકાલને જાણે દેખે. ભાવથી અવધિજ્ઞાની જઘન્યપણે અનંતભાવને જાણે દેખે અને ઉત્કૃષ્ટથી અનંત ભાવ જાણે દેખે. વિર્ભાગજ્ઞાન મિ. ધ્યાત્વને હેય છે. તેથી તે મલીન છે. સમકિતીને અવધિજ્ઞાન નિર્મળ હોય છે.
----- ---
४ मनःपर्यायज्ञानम्. तं समासओ चउव्विहं पन्नत्तं तंजहा, दवओ, खेत्तो, कालओ, भावओ, दव्वओणं रिउमइणं, ते अणंत पएसिए खंधे जाणइ, पासइ, ते चेव विउलमइ अम्भहियतराए विमलतराए जाणइ पासइ इसादि ॥
For Private And Personal Use Only