________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬
શ્રી પરમાત્મ ન્યાતિ:
2
પણ સ્પષ્ટ માલુમ
સ્પતિ કરે છે તેથી :તેને - આહારસ‘જ્ઞા પડે છે. હ્યુસને યુવતિના લિગનથી કુસુમ આવે છે. બકુલને સુગધી દારૂના કોગળા રેડવાથી પુષ્પ આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
તિલકને કટાક્ષથી જોતાં કુલે છે. શિરીષને પચમસ્વર સભળાવ્યાથી પુષ્પ આવે છે. વલ્લિા ચોગ્યસ્થાનકને અવલંબી ઉપર ચઢે છે. પારો કુવામાં હોય છે તે પણ સ્ત્રીને દેખી કુદે છે. ઇત્યાદિ જોતાં સજ્ઞરૂપ જ્ઞાન કે જે સમકિતના અભાવે " અજ્ઞાનરૂપ કહેવાય છે. તે વનસ્પતિ વગેરે એકેન્દ્રિયાદિ જીવામાં સ્વષ્ટ જણાય છે. મતિજ્ઞાનનું વિશેષાવશ્યક અઠ્ઠાવીશ હેજારીમાં ઘણું વર્ણન કર્યું છે ત્યાંથી વિશેષ અધિકાર જોઇ લેવો.
२ श्रुतज्ञानम्.
દ્રવ્યથી શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યને જાણે છે. દેખે છે. ક્ષેત્રથી ઉપયેાગવત થકો સર્વક્ષેત્ર લેાકાલેાકને જાણે છે. દેખે છે. કાળથી ઉપયેગી શ્રુતજ્ઞાની સર્વ કાલને જાણે છે. દેખે છે. ભાવથકી ઉપચેાગી શ્રુતજ્ઞાની સર્વ ભાવને જાણે છે. દેખે છે. સપૂર્ણ શ્રુતજ્ઞાની તે કેલીસમાન છે. મુહત્કલ્પ ભાષ્યમાં શ્રુતજ્ઞાનીને ‘શ્રુતકેવલી
કહ્યા છે.
For Private And Personal Use Only
३ अवधिज्ञानम्.
અવધિજ્ઞાનના અનુત ભેદ્ર છે. કારણ કે તે અન‘તદ્રવ્ય તથા ભાવના વિષય છે. અવધિજ્ઞાનના ક્ષેત્રની અપેક્ષાએ અસ બ્ય ભેદ પડે છે.
તું સમાતો નાં મન્નતંગામો, વેત્તો, જા