________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી પરમાત્મ તિ:
૩૭ આત્મા પિતાના ધર્મને પ્રકાશને જાય છે. અને એમ અભ્યાસ
ગથી આત્મા “સિદ્ધ ગી” બને છે. સારા વિચારે કરવાને અભ્યાસ પાડ. મનમાં નઠારો વિચાર પુરે કે તરત તેજ ક્ષણે સારે વિચાર કરે. કોઈ મનુષ્ય ધારે કે આપણું અપમાન કર્યું તે વખતે તેના સામે નઠારો વિચાર મનમાં ઉત્પન્ન થાય કે તુરત સારે વિચાર ઘણા વેગથી કરે. નઠારા વિચારનું જેટલું બળલાન્ વેગ હોય તેના કરતાં શુભ વિચારને વેગ બળવાન હશે તે જ નઠારે વિચાર મનમાંથી દૂર થશે. કોઈએ આપણું સામી લેઢાની બશેરી રગડાવી. તેના વેગને રોકવાને લેઢાની દશ શેરી સામી રગડાવીશું તેજ આપણે ફાવીશું, અત્ર પણ સમજશે કે નઠારા વિચારના બળ કરતાં સારા વિચારનું બળ વિશેષ હશે તે નઠારા વિચારને જીતી શકીશું. ધારો કે, કોઈ પુરૂષને ધને આવેશ અર્ધ કલાક પયંત રહ્યું. ત્યારે તે પુરૂષ ક્ષમાના વિચારના વેગને એક કલાક પર્વત મનમાં વહેવરાવે ત્યારે તે બીજી વખત થતા કેના સામે લડવાને સમર્થ થાય છે. હવે તે જ પુરૂષને કેઈએ આળ ચઢાવ્યું. અને તેની પુષ્કળ નિંદા કરી ત્યારે તે મનુષ્યને એક કલાક પયંત ધ થયે, ત્યારે તે પુરૂષ બે કલાક પયત જ્ઞાનના બળથી મનમાં ક્ષમાના વિચાર કરે, એમ કોના કરતાં કેધ નાશ કરનાર ક્ષમાને મનમાં વિશેષ ભાવે ત્યારે અંતે કોધને તે પરાજય કરે છે. ક્રોધને જીતવાને ભેટે તો ઉપાય તે એ છે કે--જયારે ક્રોધ થાય કે તુરત આત્માના સ્વરૂપને વેગથી વિચાર કર. આત્માનું સ્વરૂપ વિચારતાં તુરત કે શમી જશે. જેને જેટલું જ્ઞાન થયું હોય તે તે પ્રમાણમાં કોધાદિકને જીતવાના પ્રતિપક્ષી ઉપાયે તેણે કામે લગાડવા. ધારો કે કઈ સ્ત્રીને પરપુરુષ ભેગવવાની ઈચ્છા થઈ તે સ્ત્રી આત્મજ્ઞાની હોય તો આત્મસ્વરૂપને વિચાર કરે કે તુરત કામના વિચારો શમી જાય. તે સ્ત્રી આત્માનું સ્વરૂપ ન જાણતી હોય તે દ્રવ્ય શીયળનું રક્ષણ કરવા સતીનાં વતન સ્મરણ કરે. કામની અસારતા
For Private And Personal Use Only