________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ાતઃ આ સંતેષ, વિષયરૂપ વિઘ વિના સંભવે છે. એ પ્રકારે આ ગી તે સંતેષવડે નિર્વિષય કઈ આનંદને મેળવે છે. ૨
સ્પષ્ટ અતિશય ઈચ્છાવડે પુરૂષને સ્ત્રીઓ વશ થાય છે. જે પર બ્રહ્મજ્ઞાન છે, તે તે તૃષ્ણા રહિત પુરૂષને પિતાની મેળે આલિંગન કરે છે. ૯૩
સમતારૂપ લતા, ભવ્યજનના કેઇ અદ્ભુત આમદને પ્રગટ કરે છે. જેના વાસથી નિત્ય વૈરી જે કેધાદિ તે મિત્રભાવને પામે છે. ૯૪
સમતારૂપ બ્રહ્માસ્ત્ર ગ્રહણ કરી મુમુક્ષુ પુરૂષે માયાવાળી આ મેહરૂપ રાક્ષસ રાજાની સેનાને જીતે. ૫
કવિની સંકલ્પકલિત અમૃતલિસાવડે મા મેહ પામ! નિરામય શાશ્વત પદની પ્રાપ્તિ માટે સમતારૂપ અમૃતનું સેવન કર. ૯
હે ભવ્ય !!! ગગ્રંથરૂપ મહાસમુદ્રને મનરૂપ રવૈયાથી મંથન કરી સમતામૃત પ્રાપ્ત કરી ત્વરિત સુખી થા. ૯૭
મથ્યાદિ વાસનારૂપ સુગંધવડે સુવાસિત કયાં છે. દિમુખ જેણે એવા પુરૂષને નિશ્ચય સિદ્ધિરૂપ ભ્રમર સ્ત્રીઓ પોતાની મેળે પ્રાપ્ત થાય છે. ૯૮
દાસિ વડે ઊલાસ પામતે જે મિત્રભાવ તેથી પવિત્ર અને બ્રાંતિ રહિત એવા પુરૂષને કર્મ પિતાની મેળે કોપથીજ જેમ તેમ, છોડી દે છે. ૯૯
ગની શ્રદ્ધાવાલા જે પુરૂષે નિત્ય કર્મમાં ઉદાસ રહે છે તે તે મૂર્ખજનેની મધ્યે મુખ્ય જાણવા, કારણ કે તેઓ આ લેક તથા પર લેકથી ભ્રષ્ટ થાય છે. ૧૦૦
આ છે નિવૃત્તિ ” સદાચાર મોક્ષ લક્ષ્મીના દ્વારપાલપણને ધારણ કરે છે. જે પુરૂષ મેક્ષ લક્ષ્મીની રૂચિ કરે છે, તે પુરૂબજ તેને દેખે છે. ૧૦૧
અહિ આ મનની કોઈપણ વણિક કલા છે કે જેના વડે
For Private And Personal Use Only