________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
પછી
જગતમાં પ્રસાર પામતી આ મેહમયી વિદ્યાને ધિક્કાર છે કે જેથી સંકલિપત પદાર્થમાં તત્વબુદ્ધિને ભ્રમ થાય છે. ૮૧
આશારૂપ તંતુઓથી ગુંથાયેલું અનાદિ વાસના જાલને તીકણ સામ્યરૂપ શસ્ત્રવડે મહાબુદ્ધિમાન પુરૂષ છેદે છે. ૮૨
બળાત્કારે અજ્ઞાન ઉત્પન્ન કરનાર અનાદિ માયારૂપ રાત્રિને પિતાના જ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી રોગી પુરૂષ દૂર કરે છે. ૮૩
અધ્યાત્મજ્ઞાનનું કારણ જે ઉદાસિ પણ તેને નહિમંદ કરતે ને કેઈપણ માયિક પદાર્થને નહિ જે તે જે યેગી હોય તે પુરૂષ આત્મતત્ત્વને દેખે છે. ૮૪
જે પુરૂષ નિઃસંગપણું અંગીકાર કરીને પરમાનંદ વડે જીવતે તે સમતાપણાનું અવલંબન કરે છે તેની બુદ્ધિ યોગમાં
આ દંભીજન્ય નિઃસંગથી પણ આ લોકમાં સંપત્તિઓ પ્રાપ્ત થાય છે તે પુનઃ કપટ રહિતનિઃ સંગથી પરંપદ શું દૂર છે? ૮૬
સંગના આવેશથી નિવૃત્ત થયેલા પુરૂષને મેક્ષ વશવર્તી ન થાઓ. પુનઃ તેઓને પણ જે કંઈ સુખપણું છે તે કહેવાને તે શક્ય નથી. ૮૭
સંસાર સાગરમાં આવર્તવડે સ્કુરાયમાન તૃષ્ણારૂપ લતાગ્રંથિ રહેલી છે અને પંચવિષયરૂપ દુસ્તર છે, લેશરૂપ તરંગેના ઉછાળાથી ભયંકર છે. ૮૮
હે ચેગિન્ ! ! ! બદ્ધકર્મને જેણે નાશ કરે છે એવી અદ્દભુત સમતારૂપ નકામાં બેસીને શીધ્રપણે સંસાર સમુદ્રને પાર પામ. ૮૯
પડેલા પાંદડાંના લક્ષણપ્રાયવડે જે મુનિ તપ કરે છે તે પણ તપશ્ચર્યા ઉદાસીનતા વિના રક્ષામાં હેમેલા પદાર્થો સમાન જાણવી. ૯૦
જે તપ વડે પ્રાણી સંસાર પ્રવાહથી મુક્ત થાય છે. તે જ તપ કે પ્રાણિને મેહથી ભવનિબંધન થાય છે. ૯૧
For Private And Personal Use Only