________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
શ્રી પરમાત્મ જયોતિઃ
અથસામ્યશતક ભાવાર્થ. અહં મમત્વાદિ રહિત શુદ્ધ સમતાના સ્થાનક, આદિ કાળમાં પણ રહેલા કેઈ ઉત્તમ પુરૂષનું અમે ધ્યાન કરીએ છીએ. ૧
ઊન્મની ભાવ ધારણ કરી કપટ રહિત સમતાના વશથી નિરંતર મેશ લક્ષમીને અંગીકાર કરતા એવા ગિપુરૂષ જય પામે છે. ૨ - પક્ષપાત રહિત માર્ગમાં રહેવા વડે ભેગિ એવા એગિએને સાક્ષાત્ કઈ પણ આનંદ મોક્ષ સરખો જયવંત વર્તે છેક
સમતારૂપ અમૃતના સાગરમાં સ્નાન વડે શાંત ચિત્તવાળા ચેગિના આત્માવડે ય છે મહિમા જેનો એ લય જય પામે છે. ૪ આ સમગ્રકળાઓમાં પણ આ લોગ શ્રેષ્ઠ હોય, પરંતુ કલા રહિત એવા રોગમાં પણ ખરેખર ઉત્તમ જ્ઞાન માટે તે લય જ છે. ૫
નિત્ય આનંદરૂપ ચંદ્રની મને વિષય રહિત નિર્મલ કળા સ્કુરે છે. અને આ કળાવડે જે આ લય, અમૃતના મુખ્ય કારણને જીતે છે. ૬
જે કઈ સામ્યમાં ચિત્તલય જરા માત્ર થયે તે લયને વાણ ગોચર કરવા માટે બુદ્ધિ તત્કાલ યત્ન કરે છે. ૭
અષ્ટાંગ યેગનું પણ આ તત્વ કહેવાય છે. જે માટે અંગ વિષયની આસક્તિના ત્યાગથી આ માધ્યસ્થનું સેવન કરવું તેજ. ૮
રાગદ્વેષને ત્યાગ કરવાથી એ વિષયમાં જે પ્રવર્તન, તેને અમૃતને માટે રસાંજન રૂપ ઉદાસીજનપણું કહે છે. ૯
અહે જે માટે તે ઊદાસિપણાનું શુદ્ધ કારણ નિર્મમત્વ ચેગિ કહે છે તે માટે ગીપુરૂષ તત્કાલ મમતા રહિતપણામાં આદર યુક્ત મન કરે ૧૦
ઉત્તમયોગી, વિષય સમૂહને ત્યાગ કરી આત્માનંદમાં મનને રંજન કરતે નિર્મમત્વ સુખના સ્વાદથી આનંદમગ્ન રહે છે. ૧૧
For Private And Personal Use Only