________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૦
શ્રી પરમાત્મ જ્યંતિ
જ્યાં જરા નથી, મરણુ નથી, ભય નથી, પરિભવ નથી, સંકલેશ નથી, એવી મુક્તિ છે તે ચેક્રિયા વડે અને ધ્યાનથી પમાય છે. ૭૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પ્રકારે નિઃસાર સંસાર માનીને અને જગત્ની અનિત્યતા જાણીને જ્ઞાનયુક્ત ધ્યાન કર. કે જેથી અક્ષય મેક્ષ સુખ તું પામે, ૭૫
એ પ્રમાણે પાર્શ્વનાગ વિરચિત આત્માનુશાસન વિચારનાર મનુષ્યોને સભ્યાવે કોઇપણ પ્રકારે દુ:ખ થતું નથી. છઠ્ઠું
આ પ્રમાણે આત્માનુશાસનમાં જણાવેલા વૈરાગ્યાદિ વિચારાથી લભ્યાત્મા જ્ઞાનગ્રહી સ્વયુદ્ધ શક્તિયેના પ્રકાશ કરવા પ્રયત્ન કરે તે શાસ્ત્રાભ્યાસનું ફળ મળે છે, શાસ્ત્રાભ્યાસનું ફળ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઇએ, સાપેક્ષ ષ્ટિથી શાસ્ત્ર સબધી સૂક્ષ્મ વિચાર કરવામાં આવે તેા જ્ઞાનફલ પ્રાપ્ત થાય છે, હું ર અને મ્હાર એવી અહ બુદ્ધિને સર્વથા વિલય થાય છે આત્મા ધારે તે શું નથી કરી શકતા? અર્થાત્ સર્વ કરી શકે છે. પેાતાનુ' શુદ્ધસ્વરૂપ પેાતાને પ્રાપ્ત કરવું, મેળવવું, આળખવું, તેને માટે શાસ્ત્રાભ્યાસ છે. અનેક કારણથી પણ કાર્યની સિદ્ધિ કરવી જોઇએ, શાસ્ત્ર સમૂહ વાંચીને વિદ્યામઢમાં પડવાની જરૂર નથી. આત્માના મુખ્ય ઉદ્દેશ અન ત આનંદ, અન‘તજ્ઞાન પ્રાપ્ત કરવાના છે તેને માટે શાસ્ત્ર તેા તદિગ્ દર્શાવનાર છે, તેથી શાસ્ત્રના વિપરીત ઉપ યોગ થાય તે આત્મહિત થઈ શકતું નથી. સર્વ પ્રકારની વસ્તુ આનું હૈય, જ્ઞેય અને ઉપાદેયપણે સત્યજ્ઞાન કરાવે તેને શાસ્ત્ર કહે છે. તે વિનાનાં કુશાસ્ત્ર જાણવાં. અલ્પ આયુષ્યના જીવનમાં વિશેષતઃ આત્માની ઉન્નતિ કરનાર પુસ્તક વાંચવાં જોઇએ. શા આભ્યાસ સાધ્યદષ્ટિ ખીલવવાને માટે છે, કેવલજ્ઞાનિની વાણીનુ ગુરૂગમ મનન કરવાથી આત્માના આનદમય અન્તર પ્રદેશમાં ઉતરી શકાય છે, માટે ભવ્યજીવાએ મુખ્ય શ્લોકના ભાવાર્થ ચિ તવી શાસ્ત્રાભ્યાસ પ્રવૃત્તિની પૃષ્ટિ, જ્ઞાનલ પ્રતિ વાળવી, અને
For Private And Personal Use Only