________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
શ્રી પરમાત્મ જ્યંતિ
टीका - यस्मात् कारणात् सर्वोऽभ्यासः ज्ञानेनतस्ववेदनेन फलं गृण्हातीति फलेग्रहिः सफलो भवति । तस्माच्छास्त्रमाश्रित्य परमात्मज्ञानंविना सर्वः सकलोऽभ्यासः श्रमः प्रयासरूपएव अत एवशास्त्राश्रयः सर्वाभ्यासः परमात्मज्ञानेन फलेग्रहिः कर्तव्यः । अयंध्यानगम्यो निरंजनः परमात्मा ध्यातुं योग्यः । अयमेवोपास्यः इष्टत्वेनोपासनीयः १४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ—સર્વ પ્રકારના શાસ્ત્રોના અભ્યાસ આત્મજ્ઞાનવર્ડ ફલશ્રૃહણ કરનાર હાવા જોઇએ. સર્વ શાસ્રાભ્યાસ કર્યેા પણ તેથી સમ્યાન વિરતિ આદિલ ન થયુ' તે શાસ્ત્ર આશ્રિત્ય કરેલા સર્વ અભ્યાસ શ્રમરૂપ છે, કારણ કે સર્વશાસ્ત્રના અભ્યાસ જ્ઞાનવર્ડ લેગ્રહ હવા જોઇએ. સમ્યજ્ઞાન થવું મહા દુર્લભ છે. સમ્યગજ્ઞાન થવાથી સંસારના અંત આવે છે, જ્ઞાનનુ લ વિરતિ છે. વિરતિનુ' ફૂલ મેક્ષ છે, મેક્ષમાં અનંત સુખ છે. અન ́ત સુખ તેજ પરમાત્મપણું છે. આવી સ્થિતિ મેળવવા માટે પ્રથમ ગુરૂગમ પૂર્વક શ્રુતજ્ઞાનના અભ્યાસ કરવા જોઇએ. જે જીવા આખી દુનિયાનાં શાસ્ત્ર ભણે પણ જ્યાં આત્માને ઓળખે નહિ ત્યાં સુધી તેમના સર્વ અભ્યાસ શ્રમસમાન સમજવા, આત્મજ્ઞાનવિના ખરી શાંતિ અને સત્યાનં મળતા નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, અને જન્મ જરા મરણનાં દુઃખ સર્વથી ટળે એવાં સત્ય શાસ્ત્રના અભ્યાસ કરવા જોઇએ. અજ્ઞાન રાગદ્વેષ વૃદ્ધિ થાય એવાં જે જે શાસ્ત્રો છે તે કુશાસ્ત્ર જાણવાં. જે શાસ્ત્ર વાંચવાથી વૈરાગ્ય થાય અને રાગદ્વેષના નાશ થાય. સમ્યગ્ જ્ઞાન પ્રગટે તે જ સુશાસ્ત્ર જાણવાં. સમ્યગશાસ્ત્ર બનાવનાર પૈકી આત્માનુશાસન એક પૂર્વાચાર્યને ગ્રંથ છે કે જે વાંચવાથી આત્મજ્ઞાન પ્રગટે છે તે અત્ર દાખલ કરવામાં આવે છે. તે નીચે મુજખ.
For Private And Personal Use Only