________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩. અમદાવાદ.
परमात्मज्योतिः રહેશે.
.
6
આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન જે પ્રત્યેક મનુ ધ્યેાને થાય તે તેઓ અનેક દુઃખમાંથી છૂટી પરમ સુખ પ્રાપ્ત કરી શકે. તે માટે સર્વના કલ્યાણાર્થે આ ગ્રંથ રચવામાં આળ્યે છે. ‘ પરમાત્મપંચવિ’શતિકા ' ઉપર સંસ્કૃત ટીકા તથા ગુર્જર ભાષામાં ટીકા રચી તેનું નામ “ પરમાત્મ જ્યોતિ' રાખ્યુ છે. આ ગ્રંથમાં મુખ્યતા એ અધ્યાત્મ વિષય છે. પ્રસંગાનુસાર પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથાને દાખલ કરી તેનું વિવેચન કર્યું છે, ચામાસામાં અનેક ઉપાધિયે કર્મસ ચાગે આવી છતાં તે સર્વ હઠાવી. જેમ બને તેમ આત્મજ્ઞાન પ્રતિ લક્ષ્ય રાખી ગ્રંથનું વિવેચન સમાપ્ત કર્યું છે, નિશ્ચય પ્રસંગે નિશ્ચયની મુખ્યતા દર્શાવી છે અને વ્યવહાર પ્રસગે વ્યવહારની મુખ્યતા દશાવી છે. વ્યવહાર અને નિશ્ચયનય એ એને સાથે રાખી ધર્મની તથા તત્ત્વની ગવે. ષણા કરવી એમ લેખકના ઉદ્દેશ છે, કોઈ સ્થળે બ્લેક વગેરેમાં ભાવાર્થમાં તથા વાગ્યેામાં છદ્ભસ્થષ્ટિ જિનાજ્ઞા વિરૂદ્ધ જે કઈ લખાયું હોય તે સ`ખંધી મિથ્યા દુષ્કૃતની ક્ષમા ઇચ્છુ છું. સજના માધ્યસ્થ દ્રષ્ટિથી તથા હઁસષ્ટિવત્ જે જે કંઈ સારપુદ્ધિ પ્રમાણે લાગશે તે ગ્રહણ કરશે. દુર્જનાના દૃષ્ટિ મળી હોવાને લીધે તેમનાથી સત્યની પરીક્ષા થશે નહીં, આ ગ્રન્થમાં જે કઈ છે તે સર્વની દૃષ્ટિ પ્રમાણે ગ્રહણ થશે, આત્માભિમુખ ચેતના રાખી ધર્મ કાર્ય કરી સર્વ જીવ પરમાત્મપદની પ્રાપ્તિ કરી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ શાન્તિઃ સાન્તિઃ સાન્તિઃ
સંવત ૧૯૬૬ માગશર સુદી ૧.
લેખક મુનિ બુદ્ધિસાગર.
For Private And Personal Use Only