________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
શ્રી પરમાત્મ જ્યોતિ:
સાય, સાંખ્ય ધર્મી આદિ ગમે તે હોય પણ જ્યારે સમભાવ આવે ત્યારે તે મુક્તિ પામે એમાં સંઢેહ નથી. સમ્યક્ત્વપૂર્વક સમભાવનુ* રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, ભિન્ન દર્શનના મા ગામાં પણ સમભાવ આવે તે મુક્તિ મળે, આવી જિતેન્દ્રની વિશાલઢષ્ટિ (નષ્પક્ષપાતત્વને સૂચવે છે, જિતેન્દ્રની વીતરાગ ષ્ટિની બલિહારી છે. તેમને કહેલાં તત્ત્વ સત્ય જ છે, એમ તેમના સિદ્ધાંતાના અનુભવ કરવાથી સમજાય છે. દૃષ્ટિથી મેાક્ષની િિરત પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સગુણા લ'કૃત જીવા ભિન્ન ભિન્ન માર્ગેાડે પરમાત્મપદ પામે છે તે જાળ્યું હવે તત્ સ’ખંધી ઉપાધ્યાયજી વિશેષત: કથે છે.
સમભાવ
જોશ नूनं मुमुक्षवः सर्वे, परमेश्वर सेवकाः दूरासन्नादिभेदस्तु तद्भृत्यत्वं निहन्तिन.
१२
टीका- मोक्तुमिच्छवः संसारोद्विग्नमनसः सर्वेजनाः परमे - श्वरस्य सेवका अनुचराः सन्ति निश्चयेन ॥ तेषां विभिन्नमार्ग स्थितानां दूरासन्नादिभेदस्तु तत् परमात्मनो भृत्यत्वं किङ्करत्वंन નિરાન્તિ ન યૂરીયોતિ ૧૨
ભાવાર્થ—મૂકાવાની ઇચ્છાવાળા સર્વ મુમુક્ષુ ખરેખર પરમેશ્વરના સેવક છે, તેઓના દ્રાસન્નાદિ ભે છે, તે કઇ પ રમાત્માના સેવકપણાને દૂર કરતા નથી. ભિન્નભિન દર્શન માર્ગ સ્થજના પણ જન્મ જરા મૃત્યુરૂપ સૌંસારમાંથી છૂટવાની ઇચ્છાથી < પરમાત્માના ’ સેવક જ છે. કારણ કે સર્વ મુમુક્ષુઓની સ‘સા રથી છૂટવારૂપ એક ધારણા છે. હવે તે પ્રતિપાદન કરે છે. સિ દ્રાચલ તીર્થની યાત્રા કરવા અનેક ગામામાંથી મનુષ્યે નીકળ્યાં. કેટલાક ઠેઠ સિદ્ધાચલ પાસે પહેાંચ્યા, કેટલાક સિદ્ધાચલથી એક ગાઉ છેટે આવી પહોંચ્યા. કેટલાક ત્રણ ગાઉ છેટે આવી પહોંઢ્યા. કેટલાક ચાલતા ચાલતા સિદ્ધાચલથી દશ ગાઉ છેટે આવી
For Private And Personal Use Only