________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ યાતિ:
૩૮૫
ઘામાં, ભૂમિમાં, આકાશમાં, અહિરમાં, અંતરમાં જ્યાં ત્યાં જેની ધારણામાં આત્માનું સ્વરૂપ ભાસે છે. તે પરમાત્મા થાય છે માટે સર્વ કાર્યસિદ્ધિમાં પ્રવૃત્તિ કરનારને નમસ્કાર થા. ૧૪૧ યોગપ્રદીપ ગ્રંથકાર અધ્યાત્મમાર્ગ અને યાગમાર્ગમાં પ્ર એક શ્લોકમાં ઉડા ઉતરતા જાય છે. કેટલાક ઉપયોગી શ્લોકાના ભાવાર્થ જણા છે; પ્રત્યેકÀાકનુ વર્ણન કરવામાં આવે તા એક અન્ય માટે ગ્રંથ બની જાય માટે ઉપયેગી બ્લેકનું વર્ણન કરી હવે પ્રસ્તુતવિષયસંબંધી વિશેષતઃ કથાય છે, ચામપ્રદીપકાર જેવા પરમાત્મલક્ષ્યસાધકે વિભિન્નમાર્ગવડે પણ માક્ષલક્ષ્યને સાધ્ય કરે છે, શુભાશય મુમુક્ષુએ જે સત્ય સ મજાય છે. તે ગ્રહણ કરે છે. રાગદ્વેષમાં જાણીને મન પ્રવર્તાવતા નથી. પ્રમત્તદશામાંથી મનને ખેંચી અપ્રમત્તદશા સેવે છે. જન્મ જરા મરણુ રહિત અજરામર પદ મળેા એવી શુભાશયની તીવ્રેચ્છા વર્તે છે. આત્માની મુક્તિ થાએ એમ એજ મુખ્ય સિદ્ધાન્ત તેમના હૃદયમાં વસ્યા હોય છે. પચેન્દ્રિયના વિષયે માં સુખની બુદ્ધિને વિશ્વાસ રાખતા નથી. પતિવ્રતાસ્ત્રી યથા સ્વા મિની આજ્ઞામાં વર્તે છે. તથા આત્મા શાંત ક્રાંત પેાતાના સમયમાં જ લીન રહેવા પ્રભુની આજ્ઞા આરાધે છે. સાધ્યમિ‘દુ એક લક્ષ્યરૂપ જેના હૃદયમાં છે. એવા ભિન્ન માર્ગ સ્થિતજના પરમાત્મત્વરૂપને કારણ સામગ્રીયેાગે પામે છે, શ્રી જિનેશ્વર ભગવાને મુક્તિ પામવાના અસંખ્યયેાગ કહ્યા છે. તેમાં પણ ત્રણ ચૈાગ મુખ્ય કહ્યા છે. સમભાવથી અસખ્યયાત્રથી પણ મુક્તિ મળે છે. તે સંબધી શ્રી નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ કહે છે કે
ગાથા.
सेयंवरोवा आवरोवा, बुद्धो वा अहव अन्नोवा. समभावभावी अप्पा, लहइ मुरकं न संदेहो
१
શ્વેતાંખર હાય, દિગબર હોય, ઐદ્ધ હોય. વેદાન્ત ધી
૪
For Private And Personal Use Only