________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી પરમાત્મ જ્યોતિ:
3(3
પૂજાવૐ આત્મપ્રભુને પૂજવાની વિધિ દર્શાવી છે. પચ્ચાશમા શ્લોકમાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अहं निरंजनो देवः सर्वलोकाग्रमाश्रितः
इति ध्यानं सदाध्याये, दक्षयस्थानकारणं;
५०
સિદ્ધ થવાની સરલ કુંચી બતાવી છે. તે આ પ્રમાણે કે, હું નિરજન દેવ છુ: ચઉદલાકના અગ્ર ભાગે વસેલેબ્રુ. આ પ્રમાણે ધ્યાન ધરવાથી લેાકાગ્રસિદ્ધિસ્થાનની પ્રાપ્તિ પાય છે. અક્ષયસ્થાન સિદ્ધિસ્થાન જ છે તે અત્ર સ્પષ્ટ દર્શાવી આવ્યું છે. મુક્ષુઓએ મુક્તિસ્થાનમાં બિરાજવા માટે દર્શાવેલી સરલ કુંચી અમલમાં મૂકવી. ધ્યાનલીન પુરૂષ જ્યારે આત્માનું દાન કરે છે ત્યારે તેના શરીરનાં રૂવાડાં ખડાં થઇ જાય છે. ચાગનાં અષ્ટાંગ સાધીને ભવ્યાત્મા મુક્તિપદ પ્રાપ્ત કરે છે.
એ ધ્રુવપર મન ધારીને અલખ નિરજન આત્માનુ` ધ્યાન કરતાં તેને દેખતાં પરમાનન્દ્વ પ્રગટ થાય છે. ૫૮
પૂર્વમાર્ગ અને પશ્ચિમમાર્ગ ચેાગિયાએ બતાવ્યા છે તેમાંથી એકેમાં મુક્તિ નથી અર્થાત્ તેના કરતાં એક સરલ માર્ગ છે તે એ છે કે, ઉન્મની અવસ્થા પ્રાપ્ત કરવાથી સહેજે પરમાત્મપદ મળે છે. ૫૯
ઉન્મની અવસ્થા પ્રાપ્ત કરવાના ઉપાય વિકલ્પસંકલ્પ વ્યાપારથી મુક્ત થાય તેા ઉન્મની થાય છે અને તેથી પરમાત્મપદ મળે છે. ૬૦
For Private And Personal Use Only
બતાવે છે. મન અવસ્થા પ્રાપ્ત
નિરજન લયયોગમાં લગ્ન થએલા ચેાગી હું કેવા છું. ક્યાં ગએલા છું, શું કરૂ છું, શું મરૂ છું, એમ જાણી શકતા નથી. અર્થાત્ ધ્યાતા ધ્યેય ધ્યાનની એકાગ્રતા પામી લયયેાગમાં અનુભવ અમૃતના સ્વાદ કરે છે. ૭૬
કરેલા છે અભ્યાસ એવા ધનુધારી જેમ તન્મય થઈને