________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૮૨
શ્રી પરમાત્મ તિઃ
એગપ્રદીપકગ્રન્થકારને એકેક કલેક મનન કરવા લાયક છે. પ્રત્યેક કલેકને કેટલેક સારાંશ પૂર્વના વર્ણનમાં સમાઈ જાય છે. તેથી અત્ર તેમાંના કે જે અત્યંત અસરકારક છે. તેને કિંચિત્ નિરીક્ષણરૂપે ઈસાર કરવામાં આવે છે. ત્રીજા અને
થા કલેકમાં આત્માને જ સત્યતીર્થ કહ્યું છે. ઉપાદાનની અપેક્ષાએ આમ કહેવાથી કંઈ પ્રતિમા વગેરે બાહ્યતીર્થને લેપ થતું નથી. કારણ કે કારણકાર્ય ભાવ સદા રહે છે. સત્ પુરૂષનું તીર્થ પિતાને આત્મા છે. એમ સ્પષ્ટ બતાવી દીધું છે. સાતમા કલેકમાં સામાયિકદીપકવડે ચેગિએ પિતાને આત્મા દેખ જોઈએ. એમ તીચ્છાથી જણાવ્યું છે. આઠમા માં અભૂત રીત્યા સુગતિ અને કુગતિને માર્ગ દર્શાવ્યું છે. આત્મા સુપ્રસન્ન થાય તે સુગતિ અને અપ્રસન્ન રહેને દુર્ગતિ મળે છે. સુપ્રસન્ન તાનું અને અપ્રસન્નતાનું સ્વરૂપ, સંવર અને આશ્રવરૂપ દેખાય છે. નવમા કલેકમાં તે તીર્થ તીર્થ કરતા છતા લેકે અન્યત્ર પરિભ્રમણ કરે છે. પણ પિતાના દેહદેવળમાં રહેલા દેવને દેખી શકતા નથી. જ્ઞાનિયે આત્મદેવને જાણું શકે છે. સર્વધાતુથી રહિત નિરંજન દેવ શરીરમાં વસેલા છે, મુમુક્ષુઓએ તેનું ધ્યાન કરવું જોઈએ. સત્તરમા કલેકમાં ગયેને તીર્થની સેવા કરવાની કઈ જરૂર નથી જેણે આત્માને જાણ નથી. તેણે તીથાદિકનું સેવન કરવું જોઈએ. આત્મજ્ઞાન તેજ સત્યતીર્થ છે. એમ અઢારમા લેકમાં જણાવ્યું છે. આત્મજ્ઞાન વિના સાધુઓને મેક્ષ નથી. એમ વશમા શ્લેકમાં જણાવ્યું છે, ત્રેવીસમા લે. કમાં આત્માને દરેક દર્શનવાળાઓ ભિન્ન ભિન્ન અભિધાનથી કહે છે, તે જણાવ્યું છે. બ્રાહ્મણએ આત્માને બ્રહ્મા તરીકે લક્ષ્યાય છે, પિતાંબરોવડે વિષ્ણુ લક્ષ્યાય છે. તપસ્વીઓ રૂદ કહીને જપે છે, જેને વડે જિનેન્દ્ર તરીકે લક્ષ્યાય છે. બૌદ્ધિવડે સુગત તરીકે લયાય છે, કાલિકેવડે કેલ એમ લક્ષ્યાય છે. તે જ આત્માજ ભિન્નભિન્ન શબ્દવડે વાચ્ય છે, તેતાલીસમા આદિ કલેકથી ભાવ
For Private And Personal Use Only