________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩.
શ્રી પરમાત્મ જ્યોતિઃ હેલ છે. રાજ કરતાં પણ મટી ચક્રવાતની પદવી મળવી સહેલ છે, ચકવાતથી મોટી દેવતાની પદવી મળવી સહેલ છે, દેવતાએના સ્વામીની પદવી સહેલ છે. પણ સર્વ કરતાં મોટામાં મોટી પરમાત્માની પદવી મળવી મુશ્કેલ છે. સર્વવિભાવિક પદવીઓ કરતાં પરમાત્માની પદવી સ્વાભાવિક છે. આત્માની પદવી ખરેખર પરમાત્મ સ્વરૂપમય થવું તે છે. પુણ્યના ગે જે જે પદવીઓ મળે છે તે આત્માની મૂળ પદવી નથી. માટે ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર અને સુરેન્દ્રની પદવીમાં શે મેહ કરે. વળી વિચારવાનું કે જગમાં જે જે રાજ્યસત્તા ધન વિગેરેથી પદવીઓ કપાએલી છે તે ક્ષણિક છે સદાકાળ રહેવાની નથી. માટે ક્ષણિક પદવીઓના મેહમાં કણ જ્ઞાતા પુરૂષ મેહ કરે ! અલબત કઈ જ્ઞાતા પુરૂષ મેહ કરે નહીં. સ્વસ સમાન સાંસારિક ક્ષણિક સુખની આશાને જ્ઞાતા પુરૂષે તજી દે છે. પરમાત્મ પદવી સિવાય કેઈપણ પદવીમાં નિત્ય સત્ય સુખ નથી, નિન્દ્રાનિંદા વિગેરે દશામાં આત્માના સત્ય સુખને ભેગ થતું નથી. શાસ્ત્રમાં ચેતનની ચાર પ્રકારની ચેતનાની દશા બતાવી છે. તેમાં કઈ કઈ દશામાં સત્ય સુખ સમાયેલું છે તે બતાવે છે.
चार छ चेतनानी दशा अवितथा, बहु शयन शयन जागरण चोथी तथा मिच्छ अविरत सुयत तेरमे तेहनी, आदि गुणगणे नय चक्र मांहे गुणी ॥ २॥
ચેતનાની ચાર દશા છે. ઘોર નિદ્રાને “બહુ શયન દશા” કહે છે. ચક્ષુ મીંચવા રૂપ બીજી “શયન” દશા જાણવી, કાંઈક જાગવા રૂપ ત્રીજી જાગ્રત દશા જાણવી. ચેતનાની સદાકાળ નિત્ય જાગૃતિ જેમાં રહે છે તેને ચેથી “બાહુજાગૃતિ દશા” કહે છે.
“બહુશયનદશા” મિથ્યાત્વગુણ સ્થાનકથી ત્રીજા પર્યત વર્ત છે. બીજી “શયન અવસ્થાની” આદિ ચેથા અવિરતિ સમ્યમ્
For Private And Personal Use Only