________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
શ્રી પરમાત્મ ન્યાતિ
ધિનાશઢારા આત્મગુણાના પ્રકાશ થાય તેજ મારે આદરવા ચેાગ્ય છે. અનેકાન્તવાદ સર્વત્ર હેઠ કદાગ્રહ રહિત સાપેક્ષ સૃષ્ટિની સિદ્ધિ કરે છે. શ્રી ધર્મનાથ કથિતચારિત્ર સત્તાએ સર્વ જીવામાં રહ્યું છે. તેથી સર્વ જીવા આત્માના ગુણાના પ્રકાશ કર બાના માર્ગને અનુસરે તે આત્મધર્મ પ્રાપ્ત કરી શકે, અસત્ કલ્પનાથી મનુષ્યા મિથ્યા ધર્મ માનનારા હોય તે પણ તેમના આત્મામાં સત્તાએ રહેલા ધર્મ તા પરમાત્મા સમાન છે. મનુષ્યેા સાપેક્ષવાદથી તત્ત્વ સમજે તે ધર્મતત્ત્વ કઇ દૂર નથી. ધર્મતત્ત્વને પ્રકાશ કરવા પણ કઇ દુર્લભ નથી, આત્માની શક્તિા આત્મામાંજ રહી છે. આત્મામાં જ્ઞાનાદિ અનતરૂદ્ધિ રહી છે. પણ મનુષ્યા જ્ઞાનવના અધ છે. તેથી દેખી શકતા નથી. કેડમાં કરૂ અને ગામ શેાધ્યુ. એ હકીકત જેવું થાય છે, તે સંખ્ધી ત્રીજી ગાથામાં હૃદય ચક્ષુ ઉઘડે તે સર્વ રૂદ્ધિ જણાય એમ આનંદધન જણાવે છે.
प्रवचन अंजन जो सद्गुरु करे, देखे परमनिधान.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનસિદ્ધાંતરૂપ અજન, હૃદયચક્ષુમાં
સદ્ગુરૂ મ હારાજા કરે તેા મિથ્યાત્વના નાશ થતાં ભવ્યાત્મા પોતાનામાં આનંદજ્ઞાનાદિક પરમનિધાન દેખી શકે. શ્રી માનદઘનજીને ક હેવાના આશય એ છે કે ‘ મુનિશુરૂજી ’ભવ્યજીવને જિનસૂત્રો સંભળાવે તે તે પોતાનુ પરમનિધાન દેખી શકે, ગુરૂ વિના ગમ પડતી નથી. જિનાગમ, સ્વચ્છતાટાળી ગુરૂ પાસે સાંભળવાં જોઇએ. કે જેથી સમ્યગ્ અર્થની પ્રાપ્તિ થાય, પ્રવચનરૂપ અજનિવના હૃદય ચક્ષુની મિથ્યાત્વરૂપ મલીનતા દૂર થતી નથી. હૃદયજ્ઞાનચક્ષુ ઉઘ ડડ્યા વિના પોતાનું સ્વરૂપ દેખાતું નથી. જન્ય જીવાએ પરમનિધાન દેખવા માટે પ્રથમ સદ્ગુની પાસે જઈ પ્રવચનનું શ્રવણુ કરવું. તેથી મિથ્યાત્વ માહનીયના ઉદય નાશ પામશે. મિથ્યાત્વ મેહનીયને ઉપશમ તથા ક્ષયાપશમ તથા ક્ષય થતાં ઉપશમ ક્ષ ચેપશમ અને ાયિક સમ્યક્ત્વ પ્રગટે છે, હૃદય ચક્ષુથી ત્રણ
For Private And Personal Use Only