________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ આવી બાહા દશાની કિયાથી કંઈ અષ્ટાંગયેગની રચના હાથમાં આવતી નથી. જ્યારે વિકલ્પ સંક૯પવાળું મન વશ કરવામાં આવે છે. ત્યારે આત્માની જ્ઞાનાદિ શકિત ખીલી નીકળે છે. બાહ્યથી ધર્મની ક્રિયાઓ કરે પણ મનમાં અન્યને વંચવાની વૃત્તિ હોય છે તેથી અવંચિગ કહેવાય નહીં. એવી દશાથી આત્માની આનંદ લહેરીનો સ્વાદ આવતું નથી. “મુખે રામનામ બગલમાં કાતી ” ની પેઠે બાદાની અને હૃદયની ભિન્ન ક્રિયાથી આત્માનું સહજ સુખ ભોગવી શકાતું નથી, કે મનુષ્ય સ્થિર આસનથી દેહ સ્થિર કરે. અને વચનથી બોલે નહિ પણ જ્યાં સુધી મનમાં બાહ્ય વિષયના પાસપ પ્રવેશ કરતા વિને
કયા નથી. ત્યાં સુધી તે સંયમ માર્ગને સ્વાદ જાણી શક્તિ નથી. તપજ૫ કિયા વિગેરે અનુષ્ઠાન મનની સ્થિરતા માટે છે. પણ તેનાથી સ્થિરતા ન આવે તે હઠ માત્ર ગણાય. વિશેષ ફળ થઈ શકે નહિ. આત્મજ્ઞાનને અભ્યાસ કરો. સ્વસ્વરૂપમાં પ્રવેશ થાય તેવી કિયા કરે. મનને સ્થિર કરે. ત્યારે આત્મામાં અનંત જ્ઞાનાનંદ પ્રગટ થશે. આત્મા સર્વ ગુણેથી પરિપૂર્ણ પ્રકાશ કરશે ધર્મજિનેશ્વરનું અત્યંતરચારિત્ર આજ માર્ગથી એક્ષપુરીમાં જવાનું બળ આપે છે. અત્યંતરસહજસમભાવરૂપ ચારિત્રમાં એવું બળ છે કે તેથી જીવ પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. બાહ્યા ધર્મની કિયાઓના ઝઘડામાં આત્મસમભાવી પડતો નથી. બાહ્યની અમુક ધર્મકિયામાં મેક્ષ છે. એમ એકાંત આતમજ્ઞાની માનતો નથી. તેની દષ્ટિ આત્માના શુદ્ધસ્વભાવ પ્રતિ હેય છે. તેથી ભવ્ય છ ગમે તે જિનેક્ત બાહ્યકિયાથી શુદ્ધસ્વભાવમાં આવે એમ ધારે છે. તેથી તે ધર્મ વ્યવહારની ક્રિયામાં વિશેષ લક્ષ આપતે નથી. અર્થાત નિમિત્ત કારણને ઉપાદાનરૂપ માનતો નથી. તેથી આત્મધર્મને શોધક વ્યવહાર ધર્મ કિયાઓની ભિન્નતા છતાં જરા માત્ર ગભરાતું નથી. તે તે એમ ધારે છે કે ધર્મની બાહ્યની ગમે તે કિયાએથી પણ અન્તરમાં ઉતરવાનું છે. જેનાથી ઉપા
For Private And Personal Use Only