________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રી પરમાત્મ જ્યંતિ:
ના સ્વરૂપના જ કેવળ અપ્રમત્તપણું: જ્યાં ભાસ થાય છે ત્યાં આનંદનો પાર રહેતા નથી, જ્ઞાની અનુભવ ભુવનમાં શુદ્ધ નિશ્ચય દૃષ્ટિના ચાગથી મ્હાલે છે, પરમાત્માની પ્રાપ્તિ માટે આત્માના અસંખ્યાત પ્રદેશમાં સ્થિર ઉપયાગથી વર્તવું જોઇએ. પેાતાના શુ* ઉપયાગ વર્તતાં પર જડ વસ્તુને ઉપયેાગ ક્યાંથી રહે. જા પણ રહે નહીં. આવી શુદ્ધ ઉપયાગની એક ધારાને સમાધિ કહેછે. परमात्मानी प्राप्ति समाधिथी छे.
આત્માના અસંખ્યાત પ્રદેશોમાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ગુણા છે તેમાંજ ચિત્તને સ્થિર કરવું. અને આત્માના સ્વરૂપમાં શુદ્વાપયોગથી રમણતા કરવી, તેને સહજ સમાધિ કહી છે. આવી સહજ સમાધિમાં વર્તતે આત્મા પોતે પરમાત્મા અને છે, અશુદ્ધ સુવણ જેમ મેલ જવાથી નિર્મળ સુવર્ણ તરીકે પ્રકાશે છે, તેવીજ રીતે અશુદ્ધ આત્મા પણ અશુદ્ધતાના નાશ કરી શુદ્ધાત્મા કે જેને પરમાત્મા કહે છે તે રૂપે પ્રકાશે છે, પરમા માને માહિર ખાળે છે તે કસ્તુરીયા મૃગની પેઠે ભૂલે છે. માટે પરમાત્માને અંતરમાં ખાળે, આત્મા તેજ પરમાત્મા જ્ઞાનયોગથી માલુમ પડશે.
अज्ञानजीवो परमात्माने अन्यत्र शोधे छे.
અજ્ઞાન જીવે એમ ધારે છે કે, આત્મા તે પરમાત્મા હાય ! એમ અલ્પબુદ્ધિથી શંકા કરે છે. સદ્ગુરૂના એપથી અ જ્ઞાતિ જીવા પણ આત્મા તેજ પરમાત્મા છે અને કર્મના યાગથી. તે શરીરમાં વસેલા છે એમ માને છે.
राजाने तो रंक गणीने, करी नहि सारवार, रंकने राजा मानी वेठो, धिक पडयो अवतार. અંતર ધન વાયુંરે, મોટો જુ અન્યાય છે. નેવાનું ॥ लोहचणानुं भक्षण करवुं, जेवुं ए मुश्केल; तेवुं आत्म स्वरूपे ध्यावुं नथी बाळकनो खेल;
For Private And Personal Use Only