________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: રના વિકલ્પસંક૯૫ થાય છે તેથી જે વિક૯૫સંકલ્પને નાશ ક. ર હોય તે શુદ્ધનય સ્થાપનાનું ક્ષણે ક્ષણે સેવન કરવું. જાંગુલી મંત્રના પ્રભાવે જેમ ક્ષણમાં સર્પનું વિષ નાશ પામે છે તેમ જ શુદ્ધ નિશ્ચયનય દષ્ટિરૂપ જાંગુલી વિદ્યાના પ્રભાવે મેહ સર્પનું વિષ ઉતરી જાય છે, આત્મસ્વરૂપની શુદ્ધ દષ્ટિથી મોક્ષ નગરીમાં સુખપૂર્વક ગમન કરી શકાય છે. પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ માં શુદ્ધ નિશ્ચયનય દષ્ટિની ભાવના અત્યંત ઉપકારી છે. આ ત્મા પોતાના સ્વરૂપની કિયા જ્યારે કરવા માંડે છે ત્યારે આશ્રવની ક્રિયાને સ્વતાવિલય થાય છે. આથવાની ક્રિયાનું જે મન ની ચંચળતાથી છે, આત્મષ્ટિ થતાં અને આત્મભાવના થતાં
દયિક ભાવની દષ્ટિથી દેખવાનું બંધ થાય છે, તેથી આત્મા કર્મને બંધ કરતાં અટકે છે, આત્મજ્ઞાન દષ્ટિથી અંતરમાં રમણતા રાખી જે ભળે શરીરાદિક યુગે ખાય છે, પીવે છે, તે પણ તેઓ અંતરથી બંધાતા નથી, લેપાતા નથી. તેમની જલ પંકજની પેઠે અંતરથી ભિન્ન દશા વર્તે છે. તેથી તેઓ જીવનમુક્ત સ્થિતિના અને પ્રાપ્ત કરે છે. અને અંતે તેઓ જીવન મુક્ત થાય છે. અને અંતે પરમાત્મા કેવળ શુદ્ધ સ્થિતિને સાદિ અનંતમાભંગે વરે છે, વડના નાના સરખા બીજમાં જેમ એક મોટા વૃક્ષ તરીકે થવાની શક્તિ રહી છે તેવી જ રીતે આત્મામાં પણ પરમાત્મ થવાની શક્તિ રહી છે, આત્મામાં ઉપશમભાવે પણું ઘણું શક્તિ છે, તેમ પશમ ભાવે પણ ઘણુ શક્તિએ રહી છે ક્ષાયિક ભાવે અનંત શક્તિ રહી છે. આત્મની શક્તિની પૂર્ણતારૂપ પરમાત્મપદ પોતાનામાં જ રહ્યું છે. લણની પૂતળી સાગરને પત્તો લેવા જતાં પોતે સાગરરૂપ બની જાય છે તેથી તે બહિર આવીને પિતાનું વર્ણન કરી શકતી ન થી. તેવી જ રીતે આત્મા પરમાત્મરૂપ થવાથી તે પિતાનું પૂર્ણ રૂપ વાણુથી અગેર છે તેને શી રીતે કહી શકે, શુદ્ધ નિશ્ચયનયની આત્મભાવના દઢ થતાં પિતાને અનુભવ થાય છે. પિતા
For Private And Personal Use Only