________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રો પરમાત્મ ચૈાતિ:
કરી શકતા નથી, પુત્ર માટે જે પ્રેમ ઉત્પન્ન થાય છે તેવા પ્રેમ જ્ઞાનરૂપ પુત્રને માટે થાય તે જીવ અન'તસુખના ભક્તા થાય. કેટલાક પુત્રા તા ધનમાં આશત થઈ પિતાને સંભારતા પણ નથી. પિતા જાણે છે કે અમારે પુત્ર કિંતુ પુત્રના મનમાં તે તેવા ભાવ હોય કે કેમ તે કહી શકાતું નથી. કદાપિ પુત્રના મનમાં પિતાના સંબંધી ઉચ્ચભાવ હોય તાપણ તેથી પિતાના આત્માની ઉન્નતિ ધર્મવિના શી રીતે થઈ શકે. સર્વતઃ વિચાર કરતાં સિદ્ધ થાય છે કે આત્મોન્નતિમાં પુત્રની કંઇ જરૂર નથી; માટે પુત્રની વાંછા રાખી વિકલ્પ સંકલ્પ કરવા ચેગ્ય નથી, વિકલ્પ સંકલ્પ ચિંતા કરવાથી પુત્ર કંઈ આકાશમાંથી આવતા નથી, પૂર્વ કર્મના સંબંધ હોય છે તે પુત્ર થાય છે. પૂર્વ કર્મના સંબંધ વિના પુત્ર અનેક પ્રકારના વિકલ્પ કરવાથી પણ થવાને નથી, પુત્ર પોતાના નથી અન્તે સર્વ જીવોની ભિન્ન ભિન્ન કમ પ્રમાણે ગતિ છે ત્યારે કેમ શેક કરવા જોઇએ. આત્મતત્ત્વ સમયાથી પુત્ર સમધી કલ્પના ઉઠતી નથી. હું ભવ્ય ! આ પ્રમાણે સ્વરૂપ જાણી આત્મદ્રવ્યમાં રમણતા કર આ ત્માના વશ સદાકાળ અમર છે. આત્માના સદ્ગુણારૂપ પુત્રાથી શોભાયમાન થવું જોઇએ. આ પ્રમાણે કહી શ્રી સદ્ગુરૂ માન રહ્યા. મહાસુખે શ્રી સદ્ગુરૂનું વચન અંગીકાર કર્યું, અને સ્વસ્વરૂપમાં રમવા લાગ્યા
શ્રી સદ્ગુને વંદન કરવા વિમલચંદ્ર નામના એક ભક્ત આવ્યા. વિધિપૂર્વક વંદન કરી કહેવા લાગ્યા કે હૈ ગુરૂ મને બાહ્યદશામાં કર્મના ઉદયથી આનંદ દેખાય છે. પુદ્ગલમાં સુખ નથી. તે પણ તેમાં સુખની બુદ્ધિ રહે છે. બાહ્ય મનહર વતુઆ ઉપરથી પ્રેમ ન્યૂન થતે નથી. કૃપા કરીને મને એવા ઉપદેશ આપશે કે જેથી મારૂ મન શાંત થાય,
શ્રી સદ્ગુરૂ કહે છે કે હે ભવ્ય ! જડ વસ્તુઓમાં આનંદ વ્યાપી રહ્યા નથી. આનદ આત્માના ગુણ છે, તે જડ વસ્તુઓમાં
For Private And Personal Use Only