________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
રહ૬
નહીં. આત્મપયોગદશામાં ઉપાધિ ચિત્તની સ્થિરતાને ભંગ કરશે નહીં. સાંસારિક ઉપાધિના કૃત્ય કરતાં પણ આત્માને ઉપગ ધારણ કરવાથી નિર્લેપ આત્મા રહેશે. મણિ મંત્રના પ્રભાવથી જેમ અગ્નિ હાથમાં રાખવામાં આવે તે પણ દાહ કરતે નથી, તેમ આત્માના ઉપગમાં એવું સામર્થ્ય રહ્યું છે કે જેથી ઉપાધિના સગોમાં પણ આત્મા પરમાં પરિણમતું નથી. બાહ્યની ઉપાધિ કરતાં અન્તરની ઉપાધિ વિશેષતઃ આમભાન ભૂલાવે છે. અતરથી ઉપાધિ ભાવ ત્યાગ કરવો જોઈએ. આતમજ્ઞાન વૈરાગ્યથી અન્તરની ઉપાધિ નષ્ટ કરવી જોઈએ. ઉપાધિ મડા અપાય છે. ઉપાધિ અંધકાર સમાન છે. ઉપાધિથી મનુષ્ય માખી લીંટમાં લપેટાય છે તેની પેઠે લપેટાય છે. ઉપાધિને અંધ કે ઉંડો છે તેમાંથી મહા પ્રયાસે નીકળી શકાય છે. રાજા થાઓ, બારિસ્ટર થાઓ, કરોડપતિ થાઓ, તે પણ તેથી આત્મ શાંતિ મળતી નથી. ઉપાધિથી અતરમાં વિકઃ૫ રાંક૯પ થયા કરે છે. જે જી વિઝાના કીડાની પેઠે ઉપાધિમાં આનંદ માન્યા કરે છે તે કસાઈના બકરાની પેઠે ઠગાય છે. હે લાવ્ય, શ્રી સર્વ પ્રભુએ નિર્લેપાવસ્થા કહી છે તે ઉપાધિ ત્યાગથી મળી શકે છે. ભાવકર્મરૂપ ઉપાધિ અને તેનાં કારણરૂપ ઉપાધિથી દૂર રહેવા પ્રયત્ન કરજે. જેમ જેમ આત્મબળથી ઉપાધિ દૂર કરવા કરીશ, તેમ તેમ તું આગળ ચઢતે જઈશ. હલકે થઈશ. જે છે એ ઉપાધિ દૂર કરી છે તે જ મુક્તિ પામ્યા, પામે છે, અને પામશે એમ ઉપદેશ આપી શ્રી ગુરૂ માની રહ્યા.
હવે “વિપાક વિષયનું સ્વરૂપ કહે છે” કર્મનાં ફળો અને વશ્ય ભોગવવા પડે છે. કર્મ બાંધતી વખતે ચેતવાનું છે. કર્મ ઉદયમાં આવે ત્યારે સંતાપ કરવાથી કંઈ વળતું નથી. કર્મના વિપાકે ભગવ્યા વિના છુટકે થતું નથી. કર્યો કે જ્યારે ત્યારે પણ સ્થિતિ પ્રમાણે ઉદયમાં આવે છે. ચતુર્ગતિમાં કર્મ વિપાકે ભોગવવા પડે છે. વિપાકના બે ભેદ છે. “શુભ વિપાક અને અ,
૩૫
For Private And Personal Use Only