________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિઃ
૨૫૩
અને તેની પ્રાપ્તિત્રિના સમાધિ થતી નથી. આત્મતત્ત્વ તેજ સારમાં સાર ભૂત છે. આત્મજ્ઞાનથી સર્વ કર્મનો નાશ થાય છે. આત્મજ્ઞાન થવાથી જડની માજી ઇન્દ્રજાલવત્ ભાસે છે. શ્રીયશાવિજય ઉપાધ્યાય અઘ્યાત્મપનિષમાં કહે છે કેઃ—
જોશ आत्मज्ञाने मुनिर्मग्नः सर्वे पुद्गलविभ्रमम् । महेन्द्रजालवत् वेत्ति, नैवतत्रानुरज्यते ॥ १ ॥
આત્મજ્ઞાનમાં મગ્ન થએલ મુનિ ખાદ્યપુદ્ગલના પદાર્થેામાં રગાતા નથી. આવી આત્મજ્ઞાનની સ્થિતિ છે. માટે હું ભગવન્ કૃપા કરીને આત્મતત્ત્વ ખતા. કારણકે દુનિયામાં ભિન્નભિન્ન દર્શનવાળા ભિન્નભિન્ન રીતે આત્મતત્ત્વ ખતાવે છે. માધ્યસ્થટષ્ટિથી ન્યાયરીયા તપાસું છું તે મારા મનમાં રૂચતું નથી. સમ્યક્ જણાતું નથી. ભિન્નભિન્નરીત્યા આત્મતત્ત્વ કેટલાક ખતાવે છે તે. માંથી કેટલાક આત્માને અમદ્ય માને છે તે સમધી વિચાર કરીએ છીએ.
'
૨. કેટલાક સાંખ્યમતવાળા અને વેદાંતીએ આત્માને અર્ગંધ માને છે. અને તે પ્રકૃતિના ચાવીશ ભેદ માને છે. પુરૂષ પ્રકૃ તિથી ભિન્ન છે. આત્મારૂપ પુરૂષ નિર્લેપ છે. પ્રકૃતિ: ક પુરૂષસ્તુ પુષ્કરપલાશવત્ નિર્લેપઃ” પ્રકૃતિ ક છે. પુરૂષ તે કમલપત્રની પેઠે નિર્લેપ રહે છે. આત્મા લેપાતા નથી. આત્મામાં પ્રકૃતિનું પ્રતિબિબ પડે છે તેથી આત્મા હું કતા હું ભેંકતા એમ માને છે પણ આત્મા તા નિર્લેપ છે. વેદાંત પણ કહે છે કે પ્રશ્નમાં મધના સભવ નથી. ખધ અને મેાક્ષ કલ્પના માત્ર છે, સાંખ્ય અને વેદાંતાનુયાયીઓ આત્માને અમધ માનતા છતા પણ ધર્મક્રિયાઓ કરતા દેખવામાં આવે છે. આત્મા અમધ છે તે ધર્મક્રિયાઓ કરવાની શી જરૂર છે અને વળી વિચારા કે આત્મા તા અષધ છે ત્યારે ક્રિયાઓનું ફળ કાણુ ભાગવશે, તમે કહેશે કે પ્રકૃતિ ભાગવશે ત્યારે એમ કહેતાં શશશૃંગવત્ ધર્મ
For Private And Personal Use Only