________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
શ્રી પરમાત્મ જ્યોતિ: ભાવાર્થ-આત્માના શુદ્ધ સ્વરૂપમાંથી સર્વસ્વર નિવૃત્યા છે. અર્થાત્ કોઈપણ સ્વરથી આત્માનું સ્વરૂપ વાચ્ય નથી. તર્કથી પણ શુદ્ધાત્મ સ્વરૂપ કહી શકાય તેમ નથી. ઉત્પાતિકી વિગેરે મતિથી પણ શુદ્ધાત્મ સ્વરૂપ ગ્રાહ્ય થતું નથી. શુદ્ધાત્મ સ્વરૂપ એકલું છે. તેમાં કર્મને સ્પર્શ નથી. તેમ જ દારિકાદિ શરીરનું પ્રતિષ્ઠાન નથી. કલેકનું જ્ઞાયક છે. શુદ્ધાત્મ સ્વરૂપને કાયા નથી. સંસારમાં પુનઃ તેને ઉત્પાદ નથી. સ્ત્રી પુરૂષ નપુંસક લિંગથી ભિન્ન શુદ્ધાત્મ સ્વરૂપ છે. સર્વ વરતુઓને શુદ્ધાત્મદ્રવ્ય જાણે છે. બાલ, ચુવાદિ અવસ્થાથી વસ્તુગત્યા ભિન્ન છે. શબ્દરૂપ પદથી ભિન્ન એવા આત્માને પદ નથી. શુદ્ધાત્મ દ્રવ્યને કેઈપણ શદપદથી કહી શકાય તેમ નથી. કહ્યું છે કે
शाद्विक तार्किक पंडित छाके, ते पण वहां जइ थाके ॥ शब्द तीर पण ज्यां नवि पहोंचे, शब्द वेधी नां ताके ॥ भया अनुभव रंगमजीठारे, उसकी वात न वचन थाती॥ वीर रसनो तो अनुभव जाणे, मर्द जनोकी छाती ॥ पतिता पति मनकुं जाणे, कुलटा लातो खाती. भया ॥२॥
પુનઃ ઉપાધ્યાયજી શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું વર્ણન કરતા છતા કહે છે કે
शुद्ध ध्यान एम निश्चये आपर्नु । तुज समापति औषध सकल पापर्नु । द्रव्य अनुयोग सम्मति प्रमुखथी लही। भक्ति वैराग्यने ज्ञान धरिये सही ॥९॥
શુદ્ધ રવરૂપનું ધ્યાન તેજ પિતાનું નિશ્ચય રૂ૫ સમજવું. સર્વ પાપનું નાશ કરનાર સમાપ્તિ ઔષધ તેજ છે. શુધ્ધો પગ સુક્તિને પૂર્ણ માર્ગ છે. પદ્રવ્યના પ્રતિપાદન કરનારા એવા સઋતિતકર્ક, વિશેષાવશ્યક ટીકા, નયચક વિગેરે થી યથાર્થ
For Private And Personal Use Only