________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિ:
शुद्ध आलम्बन आदरे, तजी अवर जंजाळरे;
तामसी वृत्ति सर्व परिहरी, भजे सात्विकी शालरे, शान्ति. ५ फल विसंवाद जेमां नहि, शब्द ते अर्थ संबंधीरे सकल नयवाद व्यापी रह्यो, ते शिवसाधन संधिरे, शान्ति ६
૨૪૩
.
જેનાથી ઉપશમ. ક્ષયાપશમ અને ક્ષાયિક ભાવ પ્રગટ થાય એવા શુદ્ધ નિમિત્ત હેતુઓને આદરવા અર્થાત્ આશ્રવના રોધ કરનાર સવર તથા નિર્જરાના હેતુઓને આદરવા તે ‘સુધર્મ’ છે. આશ્રવની જંજાળ પરિહરીને શુદ્ધ આલબન આદરે કે જેથી આત્મા પરમપવિત્ર થાય. ધર્મના બે ભેદ છે, વ્યવહાર ધર્મ ’ અને નિશ્ચયધર્મ તેમજ ધર્મના બે ભેદ છે. દ્રવ્યધર્મ ’ અને ભાવધર્મ ક્ષમાદિ દશ પ્રકારની સાત્ત્વિકવૃત્તિ અંગીકાર કરીને અહુકાર કાધાર્દિક તામસીવૃત્તિને પરિહરવી. ક્ષમાદિક સા ત્રિકી વૃત્તિરૂપ ધર્મથી આત્માની જ્ઞાનાદિ શક્તિયેા ખીલે છે. અને અષ્ટકમ દૂર થાય છે. માટે જિત સુધર્મનુ સેવન કરવું કે જેથી સહજ શાંતિ ’ પ્રાપ્ત કરી શકાય.
'
,
*
સુધર્મમાં ફળને વિસંવાદ નથી. સાતનયાથી ધર્મનું જ્ઞાન થાય છે. સાતનયાથી માનેલે ‘ સુધર્મ ’શિવસાધન સંધિભૂત છે. શબ્દ અને · અર્થનયથો સુધર્મ' હિતકારી છે. ચાર નિક્ષેપ અને ચાર પ્રમાણથી પણ ‘સુધર્મ” વ્યાપી રહ્યા છે. સુધર્મનુ માહ્ય અને અંતરગ સ્વરૂપ નિમિત્ત અને ઉપાદાનથી, પરિપૂર્ણ છે. એવા સુધર્મની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવાથી સત્યશાંતિ મળે છે. ‘સુધર્મ’ સ`અધી વિસ્તારથી કહે છે.
For Private And Personal Use Only
विधि प्रतिषेध करी आतमा, पदारथ अविरोधरे. ग्रहणविधि महाजने परिग्रयो इस्यो आगमे बोधरे. शांति. ७ જે વિધિ પ્રતિષેધથી આત્મપદાર્થના વાધ ન આવે. ઉત્સર્ગ અને અપવાદથી આત્મધર્મનું સાધન થઈ શકે, મેટા પુરૂષોએ જે વિધિનુ ગ્રહણ કર્યું છે અને તેને
આગમમાં