________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
નથી, જેમ સ્ફટિક રત્ન પ્રમુખ પિતાની જ્યોતિથી ભિન્ન નથી. તેમાં કારણ કાર્યભાવ નથી તેમ આત્મા અને તેના અનંત ગુણે સહજ સ્વભાવથી અભેદપણે છે. આવું ગુણગુણિનું અપૂર્વ રહસ્ય જ્ઞાની જાણે છે, તે જ બાબતનું વર્ણન કરે છે.
अंश पण नवि घटे पूरण द्रव्यना । द्रव्य पण केम कहुँ द्रव्यना गुण विना ॥ अकल ने अखल एम जीव अति तंतथी। प्रथम अंगे वदियो अपने पद नथी ॥ ६ ॥ સંપૂર્ણ દ્રવ્યના અંશપણ કહેવા તે પણ યુક્તિયુક્ત નથી. કારણ કે જ્યારે અંશ કહેવામાં આવે ત્યારે દ્રવ્યનું લક્ષણ ઘટતું નથી.
एगं निचं निरवयवं अकियं सव्वगं च सामन्नं इति भाष्य વવવ .
દ્રવ્ય તે સામાન્ય છે. અને સામાન્યતા એક નિત્ય નિરવયવ છે. તેમજ ગુણ વિના દ્રવ્ય પણ કહેવાય નહીં. “ચતઃ ગુરુ ણણમાસ દઘ ” ગુણોનું આશ્રય તે દ્રવ્ય છે. એ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યયનના અઠ્ઠાવીસમા અધ્યયનમાં કહ્યું છે. તથા ગુણપયયવત્ દ્રવ્ય ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે એમ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે, તથા પર્યાય નય પક્ષવાદની યુક્તિથી તે દ્રવ્ય જ નથી. પર્યાયવાદીના મત પ્રમાણે તે પર્યાય સ્વતંત્ર હોય છે. તે કહે છે કે, ઉફણ, વિફણ, કુંડલિતાદિ પર્યાયથી ભિન્ન સર્પરૂપ કઈ વસ્તુ નથી. માટે પર્યાય તેજ વસ્તુ નથી. ઘટ પટ જે પચિય દેખવામાં આવે છે તે જ વસ્તુ છે તે વિના દ્રવ્યરૂપ કઈ વસ્તુ નથી માટે દ્રવ્યરૂપ વસ્તુ નથી. તે દ્રવ્યના ગુણ હોય જ ક્યાંથી એ પ્રમાણે પર્યાયવાદીને મત છે. વિશેષ અધિકાર મહાભાષ્યમાં થી જીજ્ઞાસુએ જેને, દ્રવ્યના અંશ ન કહેવાય અને ગુણ વિના દ્રવ્ય પણ કહેવાય નહીં, એમ આ પ્રમાણે યુક્તિથી જોતાં લાગે છે. પણ આગમમાં તે અંશ સહિત દ્રવ્ય પણ કહેવામાં આવે
For Private And Personal Use Only