________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:.
mmm નયથી આત્માનું સ્વરૂપ ભાવતાં આત્મા એદયિક ભાવમાં લપાતે નથી, કારણ કે શુદ્ધ સ્વરૂપના ઉપગ સમયે અશુદ્ધ પર્યાયની ભાવના રહેતી નથી તે પછી દયિક ભાવમાં તે શી રીતે પ્રવેશ થાય, ચક્ષુ ઉઘાડવાથી જેમ રાત્રી અને દિવસને ભેદ ભિન્ન ભિન્ન જણાય છે તેમ શુઢ નિશ્ચયનયથી વસ્તુ સ્વરૂપ વિચારતાં આત્મા અને પુદ્ગલ ભિન્ન ભિન્ન જણાય છે તે સમયે શુદ્ધ પગ પ્રગટે છે, અને વળી તે સમયે દયિક ભાવને લેપ લાગતું નથી. જેમ કેઈ મનુષ્ય કુવામાં પડી આંખો ઉઘાડે છે તો તેની ચક્ષુમાં જળને પ્રવેશ થાય છે અને અંધારૂ ફક્ત દેખાય છે, ચક્ષુ પણ પિતાનું કાર્ય કરી શકતી નથી. પણ મુખમાં તેલને કોગળા ભરીને કુવામાં ડુબકી મારે છે અને પછી તેલને બાહિર કાઢે છે તે સમયે ખેથી અંદરની વસ્તુ દેખી શકાય છે તેવી જ રીતે શુદ્ધ નિશ્ચયનયથી વસ્તુ સ્વરૂપ વિચારવામાં આવે ત્યારે આત્માથી કર્મ વિગેરે પુગલને ભેદ ભિન્ન જણાય અને તે પ્રસંગે આત્મા મેહ માયાથી દૂર રહી શકે છે. પણ જ્યારે સૂર્ય સમાન શુદ્ધ નિશ્ચયનયથી ઉપયોગ દષ્ટિનું વિમરણ થાય છે ત્યારે અંધારા સમાન મેહમાં પ્રવેશ થાય છે, ગનિર્ણય ગ્રંથમાં કહ્યું છે કે –
: दीपिका खलु निर्वाणे, निर्वाण पथदर्शिनी ॥ शुद्धात्मचेतना याच, साधूनामक्षयो निधिः ॥१॥
ભાવાર્થ – શુદ્ધ નિશ્ચયનય દષ્ટિથી ગ્રાહ્ય આત્માની શુદ્ધ ચેતના છે તે મેક્ષ માર્ગ દેખાડનારી દીધી છે. અને શુદ્ધાત્મ ચેતના સાધુઓની અક્ષય નિધિ છે. શુદ્ધ નિશ્ચયનય દ્રષ્ટિથી “કર્મ તે આ ત્મા નથી એમ જણાય છે. અને આત્માને કર્મ નથી એમ જણાય છે. તેમજ વળી શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્માની સાથે કર્મને સદ્ભાવ નથી. તેમજ શુદ્ધનિશ્ચયનય દ્રષ્ટિથી જોતાં જીવ તે કર્મની સાથે પરિણામ પામે નહીં. અશુદ્ધ નિશ્ચય અને વ્યવહારનયથી
For Private And Personal Use Only