________________
Shri Mahavir Jain Aradhana Kendra
2
www.kobatirth.org
શ્રી પરમાત્મ ખ્યાતિ:
C સ્વ
'
સાળ આરાધન કરવા ચાગ્ય છે, જિન આગમરૂપ પણ સમય સદાકાળ આત્માને હિતકારી છે. આત્મગુણુરમણુતારૂપ સ્વસમય સદાકાળ જયકારી છે. સ્વસમય ના હેતુઓનુ જે ભગૈા સમ્યક્ અવલખન કરે છે તે પણ આત્મગુણુ રમતા કરી શકે છે આત્માના ગુણપચાયને જે ભવ્યા જાણે છે તે ‘સ્વ સમય ' માં પ્રવેશ કરે છે. શ્રી સદ્ગુરૂગમથી જેણે પરમસિદ્ધાંતનુ રહસ્ય ગ્રહણ કર્યું છે. તે પ્રમાદના ત્યાગ કરી સ્વસમય' પ્રાપ્ત કરે છે. ‘સ્વસમયરૂપ શુદ્ધબ્રહ્મ ’ નું સ્વરૂપ વાણીથી પણ કહી શકાય તેમ નથી. અનુભવ જ્ઞાનથી શુદ્ધ બ્રહ્મસ્વરૂપ જાણી શકાય છે. ચતુઃ
*
,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना; शास्त्रयुक्ति शतेनाऽपि, नैवगम्यं कदाचन ॥ १ ॥
For Private And Personal Use Only
·
૧૬૩
ઇન્દ્રિયાથી પર પરબ્રહ્મ, શુદ્ધ અનુભવ વિના શાસ્ત્ર યુક્તિશતથી પણ જાણી શકાતું નથી. શુદ્ધ અનુભવ આવતાં પરમપ્રભુનાં સહેજે દર્શન થાય છે. શુદ્ધ અનુભવ આત્મામાંથી પ્રગટે છે. અને શુદ્ધાનુભવથી આત્માને ભાસ થાય છે. સમ્યાનથી શુદ્ધાનુભવ ભિન્ન નથી. શુદ્ધાનુભવ માહાતીત હોવાથી સુષુપ્તિરૂપ નથી. તેમ સ્ત્રાપ અને જાગરાવસ્થારૂપ પણ શુદ્ધાનુભવ નથી. કલ્પના વિશ્રાંતિથી પ્રગટ થનાર તુર્ય અવસ્થારૂપ અનુભવ છે. શુદ્ધઅનુમત્રના ગુણ ાણાની અપેક્ષાએ ભેદ પડે છે. ભવ્ય, આત્મા, જો ત્યારે સ્વ સ્વરૂપની પ્રીતિ કરવી હોય તેા શુદ્ધ અનુભવાય અન્તરમાં ઉત્તર, અન્તર્દ્રષ્ટિથી જોતાં હારૂં સ્વરૂપ ગુણુસ્થાનથી પણ અતીત જગાશે, યતઃ
જ.
,
गुण स्थानानि यावंति यावत्यश्चापि मार्गणाः तदन्यतरसंश्लेषो नैवातः परमात्मनः ॥ १ ॥
ગુણસ્થાનક અને માગણુાથી અતીત એવુ' પરમાત્મ સ્વરૂપ