________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રી પરમાત્મ જ્યંતિ:
ઉપર કરેલી પ્રીતિ અનુક્રમે પરમાત્મ સ્વરૂપ પ્રગટાવવાવાળી છે. માટે તે પ્રશસ્ય પ્રીતિ જાણવી. આપ સ્હાના સ્વામી છે. અને હું આપના સેવક છું. માટે સેવક ઉપર કૃપા કરીને હસ્ત ગ્રહી આપના ચરણકમલમાં રાખશે. આપશ્રીએ પ્રરૂપેલું અને આપનામાં પ્રગટેલું ચારિત્ર અદ્ભૂત છે. માટે તે ચારિત્રમાં મને અનુક્રમે સ્થિર કરશે, હું સેવક છું અને આપ સ્વામી છે. તેથી આપના ઉપર વસ્તુ ધર્મ સમાનતાથી પ્રેમ થાય તે પ્રેમ મને ઉચ્ચકોટી ઉપર ચઢાવશે. એમ ભક્તિ વચનથી પ્રભુની સ્તવના છે પ્રભુના ચારિત્રની યાચના તે ‘સ્વસમય’ છે. શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિમાં સદાકાળ રમણતા કરવી જોઇએ. અને તે આપના ઉપર થતી પ્રીતિ ભક્તિથી અનુક્રમે થાય છે, માટે આપના ઉપર પ્રીતિ ભક્તિથી શુદ્ધરમણતામાં ઉતરીશું. તમારી આજ્ઞા પ્રમાણે ચાલી શ, જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના શ્રી અરનાથ ઉપર ભક્તિ પ્રીતિ કરવાથી થાય છે. પરમાત્મસ્વરૂપ પ્રગટ કરવાનુ` પ્રથમ પગથીયુ' પરમાત્માના ઉપર પ્રીતિ કરવી તેજ છે. પરમાત્માના ઉપર પ્રીતિ કરવાથી પરમાત્મ દશા પ્રગટ થાય છે. ધર્મતીર્થ ચક્રવર્તિ શ્રી અરનાથનું તીર્થ સ્યાદ્વાદ છે. તેને જે ભવ્યા યથાર્થ જાણે છે તે સમ્યજ્ઞાન મેળવી શકે છે. ધર્મતીર્થના આરાધનપણાથી આત્યા તીર્થપતિ અને છે, ધર્મતીર્થનું આરાધન કરવાથી શુદ્ધ રમ ભુતા પ્રગટે છે. અને શુદ્ધરમણતાથી આત્માની અનંત લક્ષ્મી પ્રગટે છે. એમ શ્રી આનંતઘનજીએ અનાથ સ્તવનમાં સ્વસમય નું આરાધન કરનાર અલ્પકાળમાં મુક્તિ પદ પ્રાપ્ત કરે છે. તે જણાવ્યું છે જે સ્યાદ્વાદ દર્શનને સમ્યગ્ જાણે છે તે ‘સ્વસમય ’ જાણે છે. ‘સ્ત્ર સમય ' તુ' સેવન સદાકાલ ભવ્ય જીવેએ કરવું ગીતાર્થજ્ઞાનિમુનીશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તનારને સ્વસમય ' ની પ્રાપ્તિ થાય છે. જે જીવા વ્યવહાર નિશ્ચયનું યથાર્થ સ્વરૂપ સમજતા નથી. તે આને ‘સ્વસમય’તું જ્ઞાન થતું નથી. સ્વસમય કલ્પવૃક્ષ સ માન છે, છે. સ્વસમય ચિન્તામણિરત્ન સમાન
'
2
'
"
>
6
,
સ્વસમય
For Private And Personal Use Only