________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
શ્રી પરમાત્મ જ્યોતિ: લયલીન થવું. શુધ્ધ પગ કાર્ય છે. કારણ સેવીને કાર્ય ઉત્પન્ન કરવું. નિર્વિકલ્પ અનુભવામૃતરસ પીતાં ભવ્ય જીવ અપૂર્વ સુખને ભક્તા બને છે. આત્મસ્વરૂપ સત્તાએ સર્વ જીવેનું એક સરખું છે, અભેદવૃત્તિથી ધ્યાન ધરી આત્મસુખ પ્રાપ્તિ કરવું. વિકલ્પ દશાના અનેક ભેદ છે, તેનું પૂર્ણ સ્વરૂપ શાસ્ત્રાધારે ગુરૂગમથી ધારીને નિર્વિકપ રસ પીવું જોઈએ. પરપુગલની ઈહટાળીને આત્મસન્મુખ ચેતના કરી આત્માના ગુણપર્યાય વિચારવા, આત્મતત્વમાં જ ધર્મ છે સુખ છે. અને તેજ આદેય છે એમ પરમાર્થપંથ જણાવે છે.
૬. પરમાર્થ પન્થ જે કહે છે તે સર્વ ને એક મેક્ષ માર્ગમાં ખરી રીતે જોતાં સ્થાપી શકે છે, અને એવી પરમાર્થ જીન વાણીના ઉપદેશથી અન્ય જીને ઉપદેશક સત્ય આનંદ આપી શકે છે. નિશ્ચયનયથી શુદ્ધાત્મસ્વરૂપમાં ભેદ નથી નિશ્ચયનયથી જોતાં સર્વ આત્માઓનું એક સરખું રૂપ છે. જરા માત્ર પણ ભેદ નથી. વ્યવહારનયથી જોતાં નિમિત્તે કારણેના અનેક ભેદને લીધે પરમાર્થપન્થના અનંતભેદ વિકલ્પની અપેક્ષાએ છે. વિકલ્પદશામાં ભેદ પડે છે. નિર્વિકલ્પ દશામાં ભેદ પડતું નથી. ગુમવ્યવહાર, પશુમવ્યવહાર, ગુવાર, શુદ્ભવ્યવાર, उपचरितव्यवहार, अनुपचरित व्यवहार,
ઈત્યાદિ વ્યવહારનયના ઘણું ભેદ છે. સાધનની અપેક્ષાએ તથા વસ્તુ ધર્મની વહેચણની અપેક્ષાએ વ્યવહારનયના ઘણા ભેદ પડે છે. વ્યવહારનયથી બાહ્ય સંયમ આદરી નિશ્ચયનયથી શુદ્ધાતમસ્વરૂપમાં રમણતા કરવી, વ્યવહાર સાધનગણી સાધ્યલક્ષ્ય શુદ્ધાત્મ સ્વરૂપ ધારવું.
૭ શુદ્ધનિશ્ચયકથીત આત્મસ્વરૂપધ્યાનજ્ઞાન વિના એકલા વ્યવહારને જ અગ્ર ગણ્ય ગણવામાં આવે તે નિશ્ચયનયથી જે
For Private And Personal Use Only