________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
રમાત્માનું ભાન થાય, સિદ્ધના જીવેાને પરમાત્મપણું પ્રગટ થયું છે અને સ’સારી જીવાને પરમાત્મ સ્વરૂપ તિરહિત વર્તે છે, પણ પરમાત્મ સ્વરૂપને પ્રકાશ થતાં તિાહિતપણું ટળે છે, આત્મા તે પરમાત્મરૂપે છે એમ સતત ભાવના કરવાથી આત્મા તે પરમાત્મા થાયછે.
આત્મા જ પરમાત્મા થાય છે.
આત્માના અનંત ગુણે! જ્યારે પૂર્ણપણે પ્રકાશે છે ત્યારે આત્યા તેજ પરમાત્મા કહેવાય છે, અને તેવા પરમાત્મરૂપ માટે દેવ પ્રત્યેકના શરીરમાં વસેલા છે, પરમાત્માને ખાળવા ઉત્તર વા દક્ષિણ વા પૂર્વ પશ્ચિમ દિશાએ જવાની જરૂર નથી. પાણીમાં, નદીમાં, ૫હાડામાં ખાળવાની જરૂર નથી. આકાશમાં કે પાતાળમાં જવાની જરૂર નથી. પરમાત્મા માટે કાશીનુ કરવત મૂકવાની જરૂર નથી. પરમાત્માની ખેાળ અંતરમાં કરવાની છે, દેહની અંદર આત્મા ને ૫રમાત્મા છે, આત્માની શક્તિએ અનંત છે, અનંત શક્તિયા ખીલવવાના ઉપાયે કરવા જોઇએ, આપણી પાસે રત્નની ભરેલી પેટી છે. તેમાં અનેક ચમત્કારિક રત્ન ભર્યા છે તાળુ માર્યું છે. પણ કુંચી વિ ના તાળુ ઉઘડે નહીં, કુંચી પ્રાપ્ત કરવાની જરૂર છે, હવે તે કુંચી પણ મળી શકે તેમ છે. આત્મજ્ઞાની સદ્ગુરૂ મહારાજાની પાસે તે કુંચી છે. સદ્ગુરૂની સેવા કરવાથી આત્માની શક્તિએ ખીલવવાની કુંચી બતાવશે, સદ્ગુરૂગમ વિના પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની કુંચી મળવાની નથી. માટે અંતરમાં રહેલુ પરમાત્મતત્ત્વ પ્રાપ્ત કરી. મીજના ચંદ્રમા પૂર્ણીમાનેા ચંદ્ર થાય છેતેમ આત્મા જ પરમાત્મા થાય છે. મનુષ્ય જે જે માટે પ્રયત્ન કરે છે. તેને પ્રાપ્ત કરે છે. પરમાત્મ સ્વરૂપ માટે પ્રયત્ન કરે તો પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત થયા વિના રહે નહીં. પણ આત્મા પેાતાના સ્વરૂપનુ જ્ઞાન કરતા નથી તેથી તે પોતે પરમાત્મા છે એમ માનતાં અચકાય છે. જેટલા જીવ છે તે સર્વે શિવ છે. સર્વ અરણિના કાષ્ટની અંદર એક સરખા અગ્નિ રહેલા છે. જે જે અરણિ કાષ્ટનું મથન કરવામાં આવે છે તેમાંથી અગ્નિ પ્રગટ થાય છે. તેવી જ રીતે જે જે આત્મા પોતાનુ સ્વરૂપ સમજી પોતાની શ
For Private And Personal Use Only