________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
।
ભાવાર્થ—જિનેશ્વર ભગવાન જય કરે. જિનેશ્વરનાં વિશેષણ કહે છે ‘ પરમાત્મા છે”. ઉત્કૃષ્ટ નિર્મલ આત્મા છે. આત્મા ત્રણ પ્રકારના છે. અહિાત્મા, અંતરાત્મા અને પરમાત્મા જે જીવે સમકિત પામ્યા નથી તે હિરાત્મા કહેવાય છે. સકિત પામેલા ચેાથા ગુણુતાણાથી તે મરમા ગુણસ્થાનક પર્યંતના જીવા અંતરાત્મા કહેવાય છે. તેરમા અને ચક્રમા ગુણસ્થાનમાં વત્તતા જીવા પરમામાએ કહેવાય છે. તેરમા શુઠાણે ઘાતીકર્મના નાશ થયા હોયછે. પણ અઘાતીકર્મ, વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચાર ખાકી રહેલાં હોય છે, ગુણસ્થાનકાતીત પરમાત્માએ સિદ્ધસ્થાનમાં બિ રાજમાન વર્તે છે, એક સિદ્ધની અપેક્ષાએ સિદ્ધસ્થાનમાં સાદિ અનંતભંગ અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનતભગ ઘટેછે. ચતુ દેશ રજવાત્મક લોકના અંતે સિદ્ધશિલાના ઉપર એક ચેાજનના ચાવીસ ભાગ કરીએ તેમાં ત્રેવીશ ભાગ નીચે મૂકીએ. ખાકી રહેલા ચાવીશમા ભાગમાં સિદ્ધના જીવે રહે છે. સિદ્ધના જીવેા પરમાત્મા
એ કહેવાય છે, સર્વ જીવા પરમત્માએ કર્મના ક્ષય થતાં થાય છે, ચેગવાશીષ્ટમાં પણ જીવના શિવ અર્થાત્ પરમાત્મા થાય છે તેમ દશાવ્યું છે, પરમાત્માએ સમયે સમયે અનંત સુખ ભોગવે છે. ૫૨માત્માનું ધ્યાન કરવાથી પરમાત્મા કઇ સિદ્ધસ્થાનમાંથી અત્ર આ વતા નથી. પણ હૃદયમાં પરમાત્મ સ્વરૂપ ચિતવવાથી આત્મામાં રહેલું પરમાત્મ સ્વરૂપ પ્રગટે છે, જેમ બકરીના ટાળામાં રહેલુ સિંહ શિશુ અન્ય સિહુને દેખી પેતે સિંહ છે એમ નિધાર કરે છે અને અજની ભ્રાંતિ દૂર કરેછે. તેથી તે બકરીના ટાળ.માંથી નીકળી જાય છે.તેમ આત્મા પણ પરમાત્માને જાણતાં, ધ્યાવતાં, પોતાનામાં રહેલા પરમાત્મપદને નિર્ધાર કરે છે, અને તેથી પાતનુ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. માટે પરમાત્માની ભક્તિ અવસ્ય કરવી જોઇએ, શ્રી દેવચંદ્રજી ઉપાધ્યાય કહેછે કે—
અજલ ગિત કેસરી લહેરે, નિજ પત્તુ સિંહ નિહાળ; તિમ પ્રભુ ભક્તે ભવી લહેરે, આતમ શક્તિ સંભાળ. અજિતજિન તારજો રે
For Private And Personal Use Only