________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૩૧ કેગના સંબંધમાં જાણવા, અને દ્રવ્યમનની અપેક્ષાએ “મનનીસ ક્રિયતા” શ્રી કેવલી ભગવાનને જાણવી. તેરમા ગુણસ્થાનકમાં આયુષ્યની સ્થિતિ પ્રમાણે કેવલી ભગવાન રહે છે. જ્યારે આયુષ્યકમંથી અધિક વેદનીયાદિ કર્મ કેવલી ભગવાનને હોય છે. ત્યારે શ્રી પરમેષ્ટિ ભગવાન કેવલી સમુઘાત કરે છે. અનંત શક્તિને પ્રભાવ વિસ્તર્યો છે એવા કેવલી પ્રથમ સમયમાં આત્માના પ્રદેશને દંડરૂપે વિસ્તારે છે. દ્વિતીય સમયમાં કપાટાકારે વિસ્તારે છે. ત્રીજા સમયમાં પ્રતરપણે વિસ્તાર છે. જેથી સમયમાં ચતુર્દશ રાજકમાં આત્માના અસંખ્ય પ્રદેશને વિસ્તારે છે તે સમયે શ્રી કેવલીભગ વાન વ્યકિતની અપેક્ષાએ ચઉદરાજ લેકવ્યાપક કહેવાય છે. અલેકમાં આત્માના પ્રદેશને વિસ્તાર કરી શકતા નથી, જેથી સમયમાં વિશ્વવ્યાપી વિશ્વભૂર્તિ કેવલી ભગવાન થાય છે. પાંચમા સમયમાં લેક પૂરણતા સંહરે છે. છઠ્ઠા સમયમાં પ્રતર સંહરે છે. સાતમા સમયમાં કપાટ સંહરે છે. આઠમા સમયમાં દંડ સંહરે છે. પશ્ચાત્ કેવલી ભગવાન્ શરીર વ્યાપી થાય છે.
योगशास्त्रेऽप्येवं ।। समुद्घातकालेच मनोवाम् योगयोरव्यापार एव प्रयोजनाभावात् काययोगस्यैव केवलस्य व्यापारः । तत्रापि प्रथपाष्टसमययोरौदारिककायप्राधान्यात् औदारिककाय योग एव। द्वितीयषष्ठ सप्तमेषु समयेषु पुनरौदारिकाद् बहिर्गमनात् कार्मण वीयपरिस्पन्दादौदारिक कार्मण मिश्रः। तृतीयचतुर्थपञ्च. मेषु औदारिकाद् बहिबहुतर प्रदेशे व्यापारादसहाय कार्मण योग एव यदाह । औदारिक प्रयोक्ता प्रथमाष्ट समयोरसाविष्टः । मिश्रौदारिक योक्ता सप्तमषष्ठे द्वितीयेषु । कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीयेच समयत्रयेपितस्मिन् भवत्यनाहारको नियमात् । परित्यक्तसमुद्घातश्चयोगत्रयमपि व्यापारयति । यथाऽनु. तर सुरपृष्टोमनोयोग ससं वा अत्यामृपंवा प्रयुकेत एवमा मंत्रणादौवाग.
For Private And Personal Use Only