________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: હે ભવ્ય બાહ્યની ઈન્દ્રિય વિના પણ આત્મા કર્મ ગ્રહણ કરે છે. ધ્યાની પુરૂષ બહેન્દ્રિય વિના ઈસિત કર્મને કરે છે, જિમહાવિના માનસિક જપને ધ્યાવે છે, અને શ્રવણેન્દ્રિય વિના સાંભળે છે, જલપુષ્પ ફલદીપ વિના સદ્ભાવ પૂજાને સફળ કરે છે. તેમ બ્ર હ્મવાદી બાહ્ય ઇન્દ્રિય વિના બ્રહ્મનું ધ્યાન કરીને બ્રહ્માતાને પામે છે. એ પ્રમાણે જીવ બાહ્યઇન્દ્રિયવિના રાગદ્વેષાદિગે અન્તર થકી કર્મ ગ્રહણ કરે છે. અચિત્યશક્તિવડે કરી તેમ મનુષ્યાદિ જાતિકાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમથી કર્મને ગ્રહણ કરે છે અને તેને અંતે ત્યાગ પણ કરે છે.
છે જ मिथ्यात्वदृष्टिभ्रमकर्म मत्सराः कषायकन्दर्पकलागुणास्त्रयः॥ क्रियाः समग्रा विषया अनेकधा,किंकिनघतेऽत्रवपुगतोऽप्ययम् ॥१॥ कर्पूरहिङ्गवादिकसुष्ठु दुष्ठ, वस्तूत्यगन्धा गगनं श्रिता यथा ॥ तिष्ठन्तियावत्स्थितितद्वदेवभोः कर्माणिनीपरिवृत्य सन्ति ॥२॥
- મિથ્યાત્વદષ્ટિ ભર્મ, કર્મ, મત્સરે, કષાય, કન્દર્પકલા, સત્રાદિક ત્રણ ગુણ, સમગ્રક્રિયાઓ, અને અનેક પ્રકારના વિષ તેમાં કેને કેને શરીરમાં રહેલે આમાં ધારણ કરતો નથી. અથિત સર્વને ધારણ કરે છે. કપુરહિંગ વિગેરે વસ્તુઓના સારા
અગર નઠારા ગધે ગગનને આશ્રય કરીને રહે છે. જ્યાં સુધી ગધ પુલની સ્થિતિ હોય છે. ત્યાં સુધી તે રહે છે. એ પ્રમાણે આત્માના અસંખ્યાત પ્રદેશોને આશ્રય કરીને કર્મની અનંતિ વર્ગણુઓ રહે છે. જ્યાં સુધી વર્ગણુઓની સ્થિતિ હોય છે, ત્યાં સુધી તે રહે છે, પશ્ચાત્ તે આત્માના પ્રદેશથી ખરી જાય છે જે જે પ્રમાણમાં કર્મ પ્રકૃતિ ખરે છે તે તે પ્રમાણમાં આત્માનું નિરંજનપણું પ્રગટ થતું જાય છે. જ્યારે પુગલ વસ્તુ થકી પિતાને ભિન્ન જાણે છે ત્યારે તેને ભેદજ્ઞાન થાય છે. અને ભેદજ્ઞાનથી આત્મા સમકિતની પ્રાપ્તિ કરે છે.
For Private And Personal Use Only