________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ce
ો પરમાત્મ ન્યાતિઃ
પાપ જાણી ઉત્સૂત્ર ભાષણ કરતા નથી. ગીતાર્થેાને પુછી શકાએ નુ નિાકરણ કરવું જોઈએ.
શિષ્ય—કેવલજ્ઞાન સમધી મતિ વિભ્રમથી શંકા થાય છે કેવલજ્ઞાનમાં અનિક અનંતરૂપે વસ્તુ કેવી રીતે ભાસે ? તે સમજાવશે.
ઃ
'
શ્રીસદ્ગુરૂ—કેવલજ્ઞાન સબંધી શકા કરવી ચેગ્ય નથી. કેવલજ્ઞાનનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે, તેવી શ'કાએ પુસ્તકમાં લખવાથી ખાલ જીવાને લાભ થતા નથી. તમને અનુભવજ્ઞાન થાય તા કેવલજ્ઞાનનુ સ્વરૂપ સમજી શકે. તે પણ સારાંશમાં જણાવુંછું કે–જેવા પ્રકારના પદાર્થ હોય તેવા જ્ઞાનમાં જ્ઞેયપણે પ્રતિભાસે છે. સાદિ સાંત પર્યાય છે તે કેવલજ્ઞાનમાં · સાદિસાંત ’ પણે પ્રતિભાસે છે. જેટલા જ્ઞેય પદાર્થ છે તેટલું જ્ઞાન છે, જગત્માં જ્ઞેય પદાર્થ અનંત છે. અને તે શૅય અનંત પદાર્થના જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે તેથી .. જ્ઞાન ” પણ ‘ અનંત કહેવાય છે. ’જગમાં ષદ્ધળ્યા અનાદિ છે તેથી કેવલજ્ઞાનમાં તે દ્રવ્યેના ‘ અનાદિ પણે પ્રતિભાસ થાય છે. અનાદ્રિ અનત જ્ઞેય પદાર્થના તે પ્રકારે કેવલજ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. તેથી કહેવાતા કેવલજ્ઞાનમાં કોઇ પણ પ્રકારના વિરોધ આવતા નથી. અનાદિ પદાર્થ છે તે કેવલજ્ઞાનમાં અનાદિપણે ન પ્રતિભાસે તે વિધ આવે પણ અનાઢિ પદાર્થ છે તે કેવલજ્ઞાનમાં ‘અનાદ્ધિ ’ પણે પ્રતિભાસે છે તેથી કોઈ જાતના વિરોધ આવતા નથી. • અલાક વગરે અનત' છે તેથી કેત્રલજ્ઞાનમાં · અલેાકાકાશ અનંતજ્ઞેયપણે પ્રતિભાસે છે. તેથી કેવલી અલાકાકાશને ‘ અનન્ત ’ કહે છે. અલેાકાકાશ અન‘ત છે અને તે કેવલજ્ઞાનમાં ‘ સાંત ’પણે પ્રતિભાસે તે અનત પદાર્થ ’ છે તે ‘ સાંત’ પ્રતિભાસવાથી કેવલજ્ઞાન છે તે જેવે જ્ઞેય પદાર્થ હોય છે તેને તેવા રૂપે નગ્રહણ કરવાથી કેવલજ્ઞાન જ કહેવાય નહી. પણ અલેાકાકાકાશ અનત' છે તેના ‘અનંત’ પણે કેવવજ્ઞાનમાં પ્રતિભાસ થાય છે તેથી કેવલજ્ઞાન યથાય
"
For Private And Personal Use Only