________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ
૧૦૩, યાદ કરી લે સિદ્ધ સનાતન છેડી સબ દુનીયાદારી પરગટ પિડે,
વયે પિત, પરમ બ્રહ્મપદ ગુણધારી યાદો ૧ હને મારૂ સબ પરિહારી, કર તું પરમાતમ યારી તત્વમસિ માયા નહિ તેરી, બોલ, ખરી પંચમ બારી યાદ ૨ મુકિત સ્થાન નહિ તેરા દુસર, કર મિલ જાને તઈયારી; ધ્યાન લગાદે શ્વાસે શ્વાસે, સક્ત સંગસે પરવારી. યાદ- ૩ નિર્મલ આત્મ પ્રદેશ નીહાળી, વાર ચિન્મય પદ સુખકારી;, નહિ તુ ન્યારા તે શીયારા, વીતરાગ પદમયે ભારી. યાદ૦૪ સત્યનિરંજન,નિર્ભય દેશી, પાવે તેણે હશીયારી;. બુદ્ધિસાગર એનુભવ પામી, સત્તા ધ્યાવું નિરધારી. યાદ પ
''.
.
પેથાપુર,
'પદ
- ૧૦૪, છવડા જાગીને જોગી, સંગે, ચાલ જે નિજ દેશમાં પઢત પુસ્તક પંડિતોપણ, ઘટ વહે છે કલેશમાં જીવડા ૧ તિરછા નાડી મધ્ય ગાડી બેલ બેથી શોભતી, ગંગન મડલ ચાલતી તે સ્થાનકે થિર થોભતી, જીવડા ૨ પ્રેમી પરદેશી જનાટ્યાં, લેમ્ભથી-લલચાવશે મનહર હી માનવીયે, હાવભાવ દર્શાવશે. જીવડા ૩. સ્વસ્થ ચિત્તે ચાલવું ત્યાં, મેહણાટી ભેજવી, ઘાટ, અવાટ ઉતરીને આત્મસતા વેદવી. જીવડા ક
For Private And Personal Use Only