________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં ત્યાં જવું હું ત્યાં તે શૂન્ય ભાસે, દુઃખ હું કહું કેની પાસે. કૃપાળુ. ૫ લાખ ચોરાશી છવાયોનિ હું ભમતી, જન્મ જરા દુઃખ ખમત, કૃપાળું; ચાર ગતિમાં મારી લાજ લુંટાણું, દુષ્ટોએ જ્યાં ત્યાં તાણું. કૃપાળુ. ૬ મારી હારે કોણ ચઢશે પ્રીતમજી, બેલ્યામાં રાખું હવે શરમ શી, કૃપાળુ; મેટાના ઘરની મારી લાજ લુંટાય, તેમાં ફજેતી તારી થાય. કૃપાળું ૦ ૭ ઘરણી વિના તમે વેશ્યાના સંગી, એઠું ખાઇને થયા ભંગી, કૃપાળુ; વિષયના સાલા અમીમાનીને પીધા, વેશ્યાએ હાલ બે કીધા. કૃપાળુ. ૮ સમજે તે સમજણ છેલામાં છેલી, ગઈ વેળા ન આવે વહેલી, કૃપાળુ; નાને બાલુડા નથી પારણે સૂતે, જેથી સમજતો નથી હું તે, કૃપાળુ૯ વાંક ગુન્હા શે મારે આવ્યા, વૈરી વેશ્યાએ ભમાવ્યો,
કૃપાળું; સુખ અનન્તુ ઘરમાં ન દીઠું, વિષ્કાએ ભૂંડ અને મીઠું.
કૃપાળુ. ૧૦ વેશ્યા તો નારી કદી થાશે ન તારી, વૈરિણી દુખ દેશે ભારી, કૃપાળુ
For Private And Personal Use Only