________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩
સ્થિરતા રમણતા રાધાને લક્ષ્મી, તેડુના પ્રેમમાં રંગાયા; ધારણ દ્વારકામાં વાસ કર્યો રૂડા, ચરણ વસુદેવ રાયારે,
ભાવદયા દેવકીનારે શરૂ, આકાશ ઉપમાથી કાળા; અનુભવ દૃષ્ટિ મારલીના નાદે, લય લાગી લટકાલારે.
સાત નયાના વાચેાની મટકી, વેચે મહિયારણ સારી; ક્ષાપશમ જ્ઞાનવૃત્તિ આહીરણ, આત્મજ્ઞાન દધિ ધારીરે.
ભેદ જ્ઞાન દૃષ્ટિ લકુટીથી ભાગી, તત્વામૃત દહી ચાખ્યુ, ગિવાણીના ધારી ગિરધારી, જ્ઞાનિએ ભાવથી એ ભાખ્યુ રે
આતમધ્યાનના રાસ રમાડીને, આનન્દ વૃત્તિયાને આપે; રાગ દ્વેષાદિક મેટા જે રાક્ષસ, તેને મૂળમાંથી કાપેરે. નિશ્ચય વિષ્ણુ વ્યવહારે કૃષ્ણ, અવતારી જીવ પાતે
તમ કૃષ્ણને આતમ વિષ્ણુ, ખીજે શીદને તુ ગાતે.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમ ર
રમી ૩
રમેજો ૪
રમો ય
૨મજ૬
રમો