________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुनिमहाराज श्री बुद्धिसागरजी कृत.
पद संग्रह ( भजन संग्रह . ) મ ? ો.
શ્રી કેશરીયાજીનુ સ્તવન
૧
કેશરીયા તીથૅ બડા ભારી, ભવિક તુમ પૂજો નરનારી; શરણ એક રૂષભ પ્રભુ ધારી, કપટ એર નિદાકુ વારી. કે॰ સંવત ઓગણીશ બાસઠેમે', વિજાપુરના સધ, દર્શન કરવા નીકળ્યારે, આણી હર્ષ ઉમ’ગ; શાક સહુ ચિન્તાનેવારી, ગણી સબ મિથ્યા જગયારી. કે૦ ૧ કૃષ્ણ પક્ષ છડ માંગલેરે, માસ રૂડા હું પાષ, પ્રથમ જીનેશ્વર ભેટીયારે, પાયા મન સ તાષ; ધર્મ હું ઉપયાગે ધારી, જિનાજ્ઞા જાણી સુખકારી હરિહર બ્રહ્મા તું ખરારે, શિવશંકર મહાદેવ, દેષ અઢારે ક્ષય કયારે, સુરનર કરતા સેવ; ખુદા તુમ એકલગતિ ન્યારી, નિરજન બ્રહ્મ દશા તારી કે૦ ૩ અલવેશ્વર અરિહ ંતજીરે, ચાર અતિશયવન્ત, અજરામર નિમલ પ્રભુરે, સેવે સજ્જન સ ંત; અચલ તુજ જગમાં બલિહારી, જિનેશ્વર જાણા જયકારી કે૦૪ તુદ્ધિ તુહિ તું હું સ્મરૂરે, વ્યક્તિથી હું ભેદ, પિંડમાં પરગટ પેખતાંરે, વર્તે ભેદાભેદ,
For Private And Personal Use Only
કે ર